________________
૩૬૬
O
श्रीअध्यात्मकल्पद्रुमे સંયમ છલથી પર અભિભવે, ત્યારે પુસ્તક પ્રમુખે રવે; વૃષભ ઉંટ મહિષાદિક રૂપ, ધરી વહિસ તું ભાર અનૂપ. વસ્ત્ર પાત્ર તનુ પુસ્તક લોભ, કરવે ન હવે સંયમસોભ; લોભે પડવું ભવનિધિમાંહિ, સંયમ શોભે શિવગતિ છાંહિ. // એક વસ્ત્ર પાત્રાદિક શોભ, બીજા સંયમપાલણ શોભ; પહેલી ભવ ઘે, બીજી મુગતિ, શુદ્ધ જાણી તું એકજ ગ્રહતિ. ૨૧૦ શીત તપાદિક થોડું લહે, તે પિ પરીસહ તું નવિ સહે; તો કિમ નરક ગરમ દુખખાણ, સહીસ ભવાંતરી કેમ અજાણ? ૨૧૧ મુનિ સું વિણસિત વપુ મૃત્પિડ, પીડી ઘાલી તપ વિરતિ કરંડ; જાણે જો ભવભય દુખરાશ, તો આતમ કર શિવસુખવાસ. ઈહાં કષ્ટ જે ચારિત વિષે, પરભવ તિરયગ નારગ શિખે; સપ્રતિપક્ષપણું બે માંહિ, વિશેષ નિજરે ત્યે ઇક ચાહિ. પ્રમાદ સુખ તે ઈહાં બિંદનો, દિવ શિવસુખ પરભવ સમુદનો; એ બેમાં પખ લેવા વૈર, વિશેષ નિજરે ઈક ત્યે સૈર. પરવશતા ચારિત્રમાં ઈહાં, તિર્યગ સ્ત્રી પ્રભ નરકસુ કિહાં; તેમાં વૈર પખાપખ ભાવ, વિશેષ જાણી લ્ય ઈક દાવ. સહિ તપ સંયમ પરવશપણો, નિજ વસ સહિવે હુવે ગુણ ઘણો; પરવશ અતિ દુખ સહિવે કિમો, તુઝ ગુણ થાયે ચીતવિ ઈસો. ૨૧૬ થોડે સમતા પરવશગુણે, મુનિ જે કષ્ટ ઘાતે ઇણે; જો ક્ષય હુવે દુર્ગતિ પ્રભાસ, તો કિમ તું વાંછે નહી તા. ૨૧૭ તજ વાંછા દિવ શિવસુખતણી, નરકાદિક દુઃખ લખ તિમ સુણી; સુખ થોડે વિષયાદિતણે, સંતોષાઈસ માં દુઃખ ઘણે. સહુ ચિંતા ના જે હાં, રાગીને સુખ હવે પિણ કિહાં? પરભવ શિવસુખ લેખે પડે, સું તો પ્રમદે ચારિતતડે. ૨૧૯
૨૧૩
૨૧૪
૨૧૫
૨૧૮
૧. ગર્ભ.