________________
૩૬૧
परिशिष्ट-१
પરિગ્રહ મમતા મુગત એ, ચઉથું ઈહાં અધિકાર; | દિવ અનુક્રમિ પંચમ લિખું, દેહ મમત પરિહાર. /
- ઇતિ ચતુર્થી ધનમમત્વમોચનાધિકારઃપાપ ચિંતવે પોષે દેહ, કિમ તુજ થશે સહાયી તેહ? ઈમ જો ઉત્તર સુખ ચિંતવે, એ જગ વંચે ધૂરત રવે. કારાગારથકી નીસરે, જડ પિણ ભેદી નઈ બહ પરે; પડ્યું અધિક તેથી તનુ બંદિ, જીઉ ક્રમયતન કરે સ્ય છંદિ. જો પરભવ દુઃખ વિંછે ચિત્ત, તો ન કરે કિમ પુણ્ય પવિત્ર ? રાખી ન શકે ભવભય કોઈ, પુણ્ય વિના જઉ વજિ હોઈ. કરે પાપ મુંઝી ઈણ દેહ, ભવદુઃખ કાલ ન જાણે જેહ; અગનિ લોહાશ્રય સહે ઘન સહી, વ્યોમ અનાશ્રય બાધા નહીં. કાયનામ અનુચર એ દુષ્ટ, કર્મગુણે બાંધી તુજ પુષ્ટ; છલનું દેઈ સંયમ લાંછ, જિણ તુજ જીવ ન આવે આંછ. શુચિપણું અશુચિપણું લહે જિહાં, કૃમિ જાલે આકુળ વપુ ઈહાં; તરત ભસ્મભાવથી જીવ લે નહીં કાં આતમહિત નીવ. તપ જપ સંયમ પરઉપકાર, દેહે એ ફલ ભે નહિ સાર; બહુ ભાટકે અલ્પ દિનગેહ, મૂરખ તું તિહાં ફલ લેહ. માટીરૂપ ઇણે વિણસતે, નિંદાવંત રોગઘર છતે; દેહે આતમહિત જો નહિ, મૂરખ યતન કરે સ્યો તહીં. દેહ મમત રહિત ઇહાં, એ પંચમ અધિકાર; વિષય પ્રમાદ નિવારવા, સુણિ વળી વિકથા વાર. /
- ઇતિ પંચમો દેહમમત્વમોચનાધિકાર -
૧. ચોથું ૨. ઇંદ્ર.