SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ આ શ્લોકનો ભાવાર્થ ત્રીજી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૧૧) આ શ્લોકનો ભાવાર્થ ચોથી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. તેમાં વચન એટલે બીજા દર્શનો (ધર્મો)ના મતો અને દોષો એટલે વચનના દોષો. (૬૧૨) આ શ્લોકનો ભાવાર્થ પાંચમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૧૩) આ શ્લોકનો ભાવાર્થ છઠ્ઠી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. તેમાં અતિચારો એટલે આચારો ન પાળવા તે અને આઠ ગુરુગુણોથી યુક્ત એટલે આઠ પ્રકારના વાદીગુણો (આચારવાન વગેરે)થી યુક્ત. (૬૧૪) આ શ્લોકનો ભાવાર્થ સાતમી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યો છે. (૬૧૫) આ શ્લોકનો ભાવાર્થ આઠમી છત્રીસીની વૃત્તિમાં કર્યો છે. (૬૧૬) આ શ્લોકનો વિશેષ અર્થ નવમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૧૭) આ શ્લોકનો વિશેષ અર્થ દસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૧૮) આ શ્લોકનો ભાવાર્થ અગિયારમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૧૯) આ શ્લોકનો ભાવાર્થ બારમી છત્રીસીની વૃત્તિમાં સમજાવ્યો છે. (૬૨૦) આ શ્લોકનો ભાવાર્થ તેરમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૨૧) આ શ્લોકનો ભાવાર્થ ચૌદમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૨૨) આ શ્લોકનો ભાવાર્થ પંદરમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૨૩) આ શ્લોકનો ભાવાર્થ સોળમી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યો છે. (૬૨૪) આ શ્લોકનો ભાવાર્થ સત્તરમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. (૬૨૫) આ શ્લોકનો ભાવાર્થ અઢારમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૨૬) આ શ્લોકનો ભાવાર્થ ઓગણીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૨૭) આ શ્લોકનો ભાવાર્થ વીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૨૮) આ શ્લોકનો વિશેષ અર્થ એકવીસમી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યો છે. (૬૨૯) આ શ્લોકનો વિશેષ અર્થ બાવીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. (૬૩૦) આ શ્લોકનો ભાવાર્થ ત્રેવીસમી છત્રીસીની વૃત્તિમાં સમજાવ્યો છે. (૬૩૧)
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy