________________
દસ પ્રકારનો વિનય
૨. ઝાડો કરવો. ૩. પગરખા પહેરવા.
૪. પાણી પીવું.
૫. ભોજન કરવું.
૬. સૂવું.
૭. સ્ત્રીની સાથે ભોગ ભોગવવા.
૮. તંબોલ ખાવું.
૯. ફુંકવું.
૧૦. જુગાર રમવો.
૧૧. જુગાર વગેરે જોવા, અથવા માથામાં રહેલી જુ વગેરે જોવા.
૧૨. વિકથા કરવી.
૧૩. પલાઠી વાળવી.
૧૪. છુટા પગ પસારવા.
૧૫. પરસ્પર ઝઘડો કરવો.
૧૬. મજાક કરવી.
૧૭. ઇર્ષ્યા કરવી.
૧૮. સિંહાસન વગેરે પર બેસવું.
૧૯. વાળની, શરીરની વિભૂષા કરવી.
૨૦. છત્ર ધારણ કરવું.
૨૧. તલવાર રાખવી.
૨૨. મુગટ પહેરવો.
૨૩. ચામર ધારણ કરવા.
૨૪. શત્રુ કે દેવાદારને પકડવા.
૨૫. સ્ત્રીની સાથે વિકાર સહિત હાસ્ય કરવું.
૨૬. રમતો રમવી.
૨૭. મુખકોસ વિના પૂજા કરવી.
૨૮. મેલા વસ્ત્રોથી પૂજા કરવી. ૨૯. મનની એકાગ્રતા ન રાખવી.
૫૫૭