SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० [ affસમન્વિતા ૩પરેશાના ' ૯. અવચૂરિ આ. જયશેખરસૂરિમ. ગ્રં. ૧૫00 કર્તા અંચલગચ્છીય આ. મહેન્દ્રપ્રભસૂરિન (શબ્દપર્યાય) શિષ્ય વિદ્વાન કવિ છે. ૧૦. *બાલાવબોધ આ. નન્નસૂરિમ. સં.૧૫૪૩ ગ્રં. ૧૯૧૮ કર્તા કોરંટગચ્છીય આ. સર્વદેવસૂરિના શિષ્ય છે. આ. પ્રદ્યુમ્નસૂરિ મ. સંપાદિત શ્રુતજ્ઞાન પ્રસારક સભાથી પ્રકાશિત થયેલ છે. ૧૧. અવચૂરિ ધર્માનંદગણી સં.૧૫૯૯ ૧૨. ટીકા ગુણકીર્તિમ. સં.૧૬૬૩ કર્તા તપાગચ્છીય સુમતિવિજયગણીના શિષ્ય છે. ૧૩. બાલાવબોધ વૃદ્ધિવિજયમ. સં.૧૭૧૩ કર્તા શ્રી સત્યવિજયગણીના શિષ્ય છે. આ રચનામાં ઉપાધ્યાય યશોવિજયજીએ સહાય કરી છે. ૧૪. *કથાઓ (પ્રાકૃત) આ. વર્ધમાનસૂરિ મ. સં.૧૦૫૫ પૂ. મુનિચંદ્રવિજય સંપાદિત જિનશાસનઆરાધના ટ્રસ્ટથી પ્રકાશિત હેયોપાદેયામાં પ્રસિદ્ધ થયેલ છે. ગ્રન્થાગ્ર ૯૫૦૦ શ્લોકપ્રમાણ છે. ૧૫. કથામાસ (પ્રાકૃત) આ. જિનભદ્રસૂરિમ. સં.૧૨૦૪ કર્તા શાલિભદ્રના શિષ્ય છે. ૧૬. *ટીકા શ્રીરામવિજયમ. સં.૧૭૮૧ કર્તા સુમતિવિજયગણીના શિષ્ય છે. આ ટીકા પુનર્મુદ્રિત થઈ છે. આ ટીકાનો ગુજરાતી અને હિન્દી અનુવાદ પણ છપાયો છે. ગ્રં. ૭૬૦૦ ૧૭. રાસ કવિ ઋષભદાસ સં.૧૬૮૦ *ઉપદેશમાલાની ૫૧મી ગાથા “રોસરથમૂનના'' છે. તેના ઉપર શતાર્થવૃતિ (સો અર્થ) તપાગચ્છના લાવણ્યધર્મના શિષ્ય ઉદયધર્મગણિએ વિ. સં. ૧૬૦૫માં રચેલ છે. * આ નિશાનીવાળા ટીકાગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે.
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy