________________
परिशिष्टम्
[૬] उपदेशमालाटीकादिसाहित्यसूची ॥
૧. ટીકા ૨. પ્રાકૃતભાષાબદ્ધટીકા
૩.
હેયોપાદેયાટીકા
આ.હરિભદ્રસૂરિમ.
યાકિનીમહત્તરાસૂન તરીકે પ્રસિદ્ધ છે. આ. જયસિંહસૂરિમ. સં. ૯૧૩ જયસિંહસૂરિકતા ઉપદેશમાલા પ્રાકૃતા વૃત્તિ
કૃષ્ણર્ષિ શિષ્ય છે. શ્રી સિદ્ધર્ષિગણી સં. ૯૭૪ (૧) લઘુ સંસ્કૃત કથાનકો સહ સિદ્ધર્ષિકૃતા
“હેયોપાદેયા” ગ્રન્થાગ્ર ૪૨૬૦ શ્લોક પ્રમાણ
હીરાલાલ હંસરાજ તરફથી પ્રકાશિત થયેલ છે. (૨) લઘુ સંસ્કૃત કથાનકો સહ સિદ્ધર્ષિકૃતા
હેયોપાદેયા” સંશોધિત થઈને શ્રુતજ્ઞાનપ્રસારક
સભાથી પુનઃ પ્રકાશિત થયેલ છે. (૩) લઘુ સંસ્કૃત કથાનકો સહ સિદ્ધર્ષિકૃતા
“હેયોપાદેયા” પૂ. જંબૂવિજયમહારાજ દ્વારા તાડપત્રીયના આધારે સંશોધિત થઈને
પુનઃ પ્રકાશિત થયેલ છે. આ. શ્રી રત્નપ્રભસૂરિમ. સં. ૧૨૩૮ ટીકાકાર બ્રહગચ્છીય વાદીદેવસૂરિના શિષ્ય છે.
ગ્રં. ૧૧૫૦૦ આ. હેમસાગર સૂ.મ. દ્વારા સંપાદિત
આ ટીકા અને તેનો અનુવાદ પ્રસિદ્ધ થયો છે. આ. શ્રી ઉદયપ્રભસૂરિ મ. સં. ૧૨૯૯ ટીકાકાર નાગેન્દ્રગચ્છીય વિજયસેન સૂ.મ.ના શિષ્ય
છે. ગ્રં. ૧૨૨૭૪ આ ટીકા આ. કીર્તિયશસૂરિ મ. દ્વારા સંપાદિત થઈને સન્માર્ગપ્રકાશનથી પ્રકાશિત
થઈ રહેલ છે. આ. સોમસુંદરસૂરિમ. સં. ૧૪૮૫ કર્તા તપાગચ્છીય આ. દેવસુંદરસૂરિના શિષ્ય છે.
ડૉ. કાન્તિભાઈ બી. શાહે આનું સંપાદન કરેલ છે. આ. સર્વાણંદસૂ.મ. ૧૫મો સૈકો અમરચન્દ્રગણી સં. ૧૫૧૮
૪.
*વિશેષવૃત્તિ (દોઘટ્ટી ટીકા)
૫. *કર્ણિકાવૃત્તિ
૬. બાલાવબોધ
૭. વિવરણ ૮. અવચૂરિ
१.इदं परिशिष्टं श्रीजिनशासनआराधनाट्रस्टप्रकाशित-पूज्यश्रीमुनिचन्द्रविजयसम्पादित-उपदेशमालाहेयोपादेयाटीकात: उद्धृतमस्ति । (કેટલાક સુધારા કરેલ છે.)
૨. યોગશતક ગા. ૮૯ની ટીકામાં આ. હરિભદ્રસૂરિ મહારાજે ઉપદેશમાળાની ટીકા રચ્યાનો નિર્દેશ છે. નિક્તિ ચૈતન્ય ઉપદેશમનિિિષ્યતિ ને પ્રતચંતે આ પાઠના અક્ષર છે.
* આ નિશાનીવાળા ટીકાગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે.