________________ e | શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ શ્રાવકજીવન ઉપર સંપૂર્ણ પ્રકાશ પાથરનારો ગ્રન્થ છે. આ ગ્રન્થરત્નછ વિભાગમાં વહેચાયોછે : | - * સુશ્રાવકની દિનચર્યા કેવી ? S" * સુશ્રાવકની રાત્રિચર્યા કેવી ? * સુશ્રાવકની પરાધના કેવી ? * સુશ્રાવકની ચાતુર્માસિક આરાધના કેવી ? * સુશ્રાવકના વાર્ષિક કૃત્યો કયા ? * સુશ્રાવકનું સમગ્ર જીવન કેવું ? - આ વિષયોનું વિશદ, વિશિષ્ટ અને હૃદયંગમ વર્ણન કરવામાં આવ્યું છે. આ - ગ્રંથરત્નનું ગુજરાતી ભાષાંતરતો અનેકવાર પ્રગટ થઈ ચૂક્યું છે. આજે શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ ' (સંસ્કૃત) પુસ્તકાકારે પ્રગટ થઈ રહ્યું છે. શ્રી વલસાડ જૈન શ્વેતામ્બર મહાવીરસ્વામી ભગવાનની પેઢીના જ્ઞાનદ્રવ્યમાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે. તેની | અમોહાર્દિક અનુમોદનાકરીએ છીએ. -શ્રી જિનાજ્ઞા પ્રકાશન - . Manasvi Printers Valsad. Ph. 43659