SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદિ-પાષક-સુધામ્યિઃ ૨૩ કહેનારા પૂર્વસંગતિક્રદેવ માટે અષ્ટમની તપસ્યા અને પૌષધ કરનાર ચાર મુધ્ધિના નિધાન અભયકુમારને શું મિથ્યાત્વો માને છે?, તેવીજ રીતે— દેવકીજીના સ ંતોષની ખાતર દેવતાને આરાધવા અષ્ટમની તપશ્ચર્યા અને પૌષધ--કરનાર ક્ષાયિ, સમ્યકત્વના માલીક શ્રીકૃષ્ણુમહારાજને શુ મિથ્યાત્વી ગણે છે? ગુટિકા દેનાર દેવતાને આરાધનારી સમ્યક્ત્વપરાયણ શ્રીસુલસાને શું મિથ્યાત્વવાળી ગણવી? ષટ્નડ જીતનારા, સર્વોપરિસત્તાના પ્રથમસૂર કાઢનારા, શ્રીભરતમહારાજા વિગેરે ચક્રવર્તીએ તથા ત્રણ ખંડ સાધનાર વાસુદેવે વિગેરે જે અષ્ટમની તપશ્યા-પૌષધ કરે છે તે બધાને શું મિથ્યાત્વી ગણે છે?, અકસ્માત્ આવેલી આપત્તિમાંથી પોતાના પતિને મુક્ત કરારાવવા માટે કાઉસ્સગ્ગ કરનાર પતિવ્રતાધમ પરાયણુ સુદર્શન-શેઠની પત્નીને શું મિથ્યાત્વવાળી ગણે છે? ક્ષેત્રના અવગ્રહ માટે ક્રાઉસ્સગ્ગ ક્રરનાર સમસ્ત સાધુને શુ મિથ્યાત્વી ગણે છે? થાવ ગિરિની અધિષ્ઠાત્રીદેવતાના અવગ્રહ માટે ક્રાયેાત્સર્ગ કરનાર રાસન-પ્રભાવક-સૂરિપુર દર ભગવાન્ શ્રીવજ઼સ્વામીને કેવા ગણવા? કોઢરોગ ટાળવા માટે શ્રી શ્રીપાળમહારાજાને, શ્રીનવપદનું આરાધન બતાવનાર ભગવાન મુનિચંદ્રસૂરીશ્વરજીને, તથા તે આરાધન-કરનાર- શ્રીપાળમહારાજા અને કરાવનાર પ્રભુ-મા -ધર્મપરાયણ વિદુષીમયાને ક્રયા જેના મિથ્યાત્વી ગણે છે ? આ હકીકત લોકોને ઈ-લાકની ઈચ્છાએ દેરવવા માટે, કે તેમાં પ્રેત્સાહન આપવા માટે નથી; પ દ્રવ્ય-ક્રિયાપણાને લોકેાત્તરમિથ્યાત્વમાં ગણવાની ભૂલ ન થાય તે યાદ રાખવા માટે જરૂરી છે. વસ્તુતઃ ઉપર મુજબના--અનેકાનેક શાસ્ત્રથિત દૃષ્ટાંતે, અને તે દૃષ્ટાંતામાં રહેલ પરમાર્થ ને દી દર્શીએ જરૂર અવદ્યાકી શકે છે. જંગલમાં જઈ ચઢેલો મુસાફર જીવનને-ટકાવવા માટે લાટા પાણી સાટે મેધામેતીને હાર આપનાર-જંગમશદૂર-ઝવેરીને ઝવેરી બજારમાં બે બદામના ખારા પેટે સેાનની કલ્લી કાઢી આપનાર કરા જેવા ગણવા, માનવા અગર કહી દેવા; તે વચન વિદ્વાનોની પરિષદ્દમાં લાંબા કાળ ટકી શકતુ નથી; માટેજ કલ્યાણુકાંક્ષિ--આત્માઓએ આગમજ્ઞાની પાસે મિથ્યાત્વની અને મિથ્યાત્વી ગણવાની · મર્યાદાને સમજવાની આવશ્યકતા છે. ૨૮-શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારા પણ વાસ્તવિક જવાબદારીએ ભૂલી જાય એમાં નવાઈ નથી. શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારા કાલાહલ કરે એમાં નવાઈ નથી. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારા વ્યાખ્યાનપીઠ-સ્યાદ્વાદસિદ્ધાંત-પ્રતિપાદનની પ્રસિદ્ધપી પર બેસીને વ્યાખ્યાનવાણીદારા મનોસ ંત-સિદ્ધાંતને સાચા ઠરાવવા માટે કારમા પૂર્વ પુરૂષોના કથનાનુસાર શાસ્રસિધ્ધપદાયોના અનુવાદ કરવા જેટલી ઉદારતા દર્શાવી શકે જ નહિ. શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાએ આગમ-માસ્નાયથી અલગ રહીને પૂ. ભાષ્યકારાદિના ભવ્યસિદ્ધાંતાના
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy