SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર. સુધાપાન કર્યું, ત્યારે ગોષ્ઠામાહિલે પિતના હદયને અર્થતીય સંભ પમાડે !!! આચાર્ય પદવીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે વલખાં માર્યા છતાં મળી જ નહિ! ! ! બ૯કે મેળવવા માટે કરેલી મહેનત વ્યર્થે ગઈ. જેવી રીતે શ્રીપાળની ઋધ્ધિ-સમૃદ્ધિ દેખીને ઈર્ષાળ ધવલે શ્રીપાળનું મરણ ઈચ્છયું, બકે “પી ન શકે તે ઢોળી નાખું, તેવી રીતે અનેકવિધ-દુષ્ટ-વિચારણાથી પ્રેરાયેલા તેણે (ગેષ્ઠામાહિલે) શ્રીદુર્બલિકા-પુષ્પમિત્રને હેરાન કરવા અવનવી શાસન-વિરૂદ્ધ-પ્રરૂપણું શરૂ કરી. અલ્પ-શાનીઓને અને અલ્પ-ક્રિયાવાનોને પ્રભુશાસનમાં સ્થાન છે, પણ વિખ્યાત જ્ઞાની, અને ક્રિયાવાન હોય તે પણ શાસન-વિરૂધ્ધપ્રરૂપકોને પ્રભુ શાસનમાં સ્થાન જ નથી!!! અર્થાત તેઓ વંદનીય, નમસ્કરણીય કે આદરણીય નથી જ, બલકે તે તે વ્યક્તિઓ સંઘથી બહિષ્કાર કરવા લાયક છે. બેટી પ્રરૂપણા સંબંધિની રીતસરની દલીલોને ઉપરટપકે વિચારીએ તે ગેછામાહિલ સાચો લાગશે, પણ પ્રભુ શાસનના પ્રસિધ્ધ પામેલ સિદ્ધાંતના પરમાર્થને પિછાણનારાઓ ગોષ્ઠામાલિની પ્રરૂપણામાં રહેલ અસત્યને અસત્યરૂપે સમજશે, અને વિશ્વ સમક્ષ ખુલુ કરશે; અને તેમજ કર્યું. એટલું જ નહિ પણ સમસ્ત મુનિસમુદાયે શ્રી સીમંધરસ્વામિજીના કથનથી તે ગષ્ઠામાહિલને નિહવ તરીકે જાહેર કર્યો. માટી-પથરના માર સહન કરે, મળમૂત્રાદિ અશુચિ પુદગલના પંજની પરવા ન કરે. પણ મુડદાને સે ધરવામાં સાગરની શોભા રહી શકતી નથી, અર્થાત્ સાગર મડદાને સંધર નથી એવું આજની ડાહી દુનીઆએ પણ સ્વીકાર્યું છે, બલકે સગી નજરે નિહાળ્યું છે, તેવી જ રીતે શ્રીશ્રમણ-સંધરૂપ સાગર નિહવરૂપ ઉસૂત્ર પ્રરૂપણા કરી જાહેર થયેલ નિર્માલ્ય શબેને સમય માત્ર પણ સંઘરી શકતા જ નથી. એ જેમ સાગરની વાસ્તવિક મર્યાદા છે, તેમ ઉત્સવ પ્રરૂપકોને નહિ સંઘરવાની સર્વકાલ શાસનમર્યાદા છે. એક વખત આપત્તિના પ્રસંગમાં શાસનની આબરૂને અખંડિત રાખનાર, શાસનની જય પતાકા ફરકાવનાર, શ્રીગોષ્ઠા માહિલની પૂર્વની વિજય-પરંપરાની શાસન કાર્યવાહીની દરકાર કર્યા વગર કેવળ સત્યના આગ્રહી શ્રમણસંધે તે ગઠ્ઠામાહિલને સંધથી–બહિષ્કત કર્યો છે !! !, અર્થાત્ શાસનાનુરતની પરાપૂર્વની અખંડ આબરૂ પણ સત્યના સ્વીકારમાં છે. વાંચકેએ આ હકીkત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી એજ શ્રેયકારક છે. ૨૭–મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર !!! ભવ્યના કલ્યાણ માટે અનેક-શાસ્ત્રની રચના કરનાર, અને વાસ્તવિક કલ્યાણના ઈચ્છક-શાસ્ત્રકારેએ મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ નહિ જણાવેલ છતાં, સમ્યક્ત્વના શિરે મણિ શ્રીકૃષ્ણ-મહારાજાના અને પ્રતિવાસુદેવ-રાવણ વિગેરેના કૃત્યને અપવાદ છે; એવું કથન કરનારા મનુષ્યો શ્રીઅર્થદીપિકાકાને અને ચૌદશે-ચુમ્માલીશ-ગ્રંપના પ્રણેતા પૂ. શ્રીહરિભસૂરીશ્વરના પારમાર્થિક પ્રવચનને ઉલ્લંઘન કરવાનું સાહસ ખેડે છે તે વિચારવા જેવું છે !!! અપવાદનો અર્થ અલ્પ સંખ્યા કરે એ જેમ ઠીક નથી, તેમ ઉત્સર્ગમાર્ગની સાધ્યતા કે રક્ષણ સિવાય તે કૃત્યને અપવાદ રૂપ કહેવાં તે પણ ઠીક નથી. તાવિકપણે તત્ત્વની શ્રદ્ધા હોવા છતાં ઈહલેકના કુલ માટેની આરાધનાને મિથ્યાત્વ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy