SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદિ-પાષક-સુધાધિઃ ૧૭ પર્યુષણાના પૂનિત દિવસા, અને તે અંગે કલ્પવાંચન-મનન-તપ-૪૫-આદિમાં એકતાર અનેલા ચતુર્વિધ સંઘ કેટલા ભાગ્યશાળી છે?, તે કહેવુ અકથ્ય છે એમ કહી દેવામાં લેશભર અતિશયેકિત નથી. પર્યુષણા પર્વની આરાધનામાં લીન બનેલા ભાગ્યશાળી આ મહા-પર્વધિરાજને નિરાતું અમે ધ સાધન માનીને નિવિઘ્ને પાર પડે તે હેતુથી ભવ્યાત્માએ મહિના-પંદર દિવસ પહેલાં નવજલધરની પ્રાપ્તિ માટે મારની જેમ ઝંખના કરે છે. એ પર્વાધિરાજ પર્યુષણા-પર્વ પ્રબળ પુણ્યે સાંપડયુ છે, આરાધના કરીને કૃતાર્થ થવું એજ પુણ્યાત્માઓનું કવ્યું છે. ૨૦-ઉપધાન. ઉપધાન એ જ્ઞાનાર્થિઓ માટે અવશ્ય-કવ્ય રૂપ આચાર છે. ઉપધાન એ પ્રભુ માર્ગને અનુસરનારા-આત્માઓને જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનેની સમીપમાં લાવે છે, અને તેની ઉપેક્ષા કરનારા તે અમુલ્ય લાભથી એનશીબ રહે છે. ઉપધાન એ પવિત્રતાની પ્રસિદ્ધ–એરણ ઉપર હરકાઈ આત્માને પવિત્ર ધાટ ઘડવાના એકરાર કરે છે. ઉપધાન એ કાયિક–વાચિક, અને માનસિક-શકિતના વિકાસ સાથે આત્માને શ્રમણાપાસકપણાની યોગ્યતા પ્રાપ્ત કરાવીને ઉત્તરાત્તર આરાધ્યપણુાની ઉચ્ચ કોટીમાં મૂકે છે. ઉપધાન એ મેહ સામેના મહાભારત યુદ્ધમાં વિજયતા મેળવવા માટેનુ કિંમતી કવાયતરૂપ કા છે. ઉપધાન એ જગતભરના તીર્થસ્થાને, કલ્યાણકારિ–કલ્યાણ-ધામા, મહાવિદેહની મહાગે પસમાન-વિધમાન વિહરમાનેાના પવિત્ર-પુણ્યધામા, અને સિંહફ્રસિત સિંહસ્થાનેાના દર્શનાદિ કરાવવાની પ્રતિદિન ત્રણ ત્રણ વખત અનુપમ સગવડ સાથે પ્રાણીઓને અનેકવિધ-અનુકુળતા મેળવી આપે છે. ઉપધાન એ શ્રીપ’ચમ’ગળ-મહાશ્રુતસ્ક્રુ ધાદિ-શ્રુતે પચારરૂપ શ્રીનમસ્કાર-મહામત્રાદિની સિદ્ધિ માટે (આરાધના માટે) આ સંપૂર્ણ સગવડની સાક્ષી પૂરે છે. ઉપધાન એ શ્રુતરૂપ સર્વોત્તમ સુધા મેળવવાના મનેરથ સેવનારાઓને માટે યોગ્યતા પ્રાપ્ત કરવાનું આ એક ઉત્તમેાત્તમ સાધન છે, એમ સર્વજ્ઞના શાસ્ત્ર-સિદ્ઘાંતા સ`ોધે છે, કારણુ કે જેમ ચાક પરથી ઉતરેલા કાચા ઘડામાં પાણી-રહી શકે નહી, સિહણુંનુ દુધ સામાન્ય ધાતુઓના પાત્રમાં રહી શકે નહી, પરંતુ પકવેલા ધડામાં, અને સુવર્ણના પાત્રમાં અનુક્રમે પાણી અને તે દુધ રહી શકે છે, અન્યથા નહિ; તેવી રીતે ઉપધાનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા વગરનું માનવ જીવન શ્રુતરૂપ સુધાની પ્રાપ્તિને યોગ્ય થતું નથી. ઉપધાન એ શ્રાવક-શ્રાવિકાઓને ઉંચી કક્ષાએ પહેાંચાડવાની કબુલાત કરે છે, આવીજ દુંભ એવું મનુષ્યજીવન તેમાં પણ શ્રાવકપણું પામીને આ ઉપધાનની આવશ્યકરૂપ-કવ્યતા ગુરૂગમ શ્રવણ કરવી જોઇ એ, જેથી ઉપધાન કરવા આત્મા તૈયાર થાય. ઉપધાન એ જીનેશ્વરદેવને માર્ગ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા-જજ્ઞાસુઓને માટે પ્રાથમિક-શિક્ષણ છે, ઉત્તરાત્તર મહાપંથ પ્રાપ્ત કરવાની અનુપમ ચાવી છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy