SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાધ્ધાદિ-પષક-સુધાબ્ધિ ૧૭-સાધુસંસ્થા એ અમૃતને કયારે છે. મેહ રાજની નિષ્ફર-રાજનીતિથી સાઈ ગયેલાઓને, પતિત-થએલાઓને સત્વર શાંતિ આપનારી સંસ્થા હોય તે તે સાધુસંસ્થા છે. | મેહ રાજાએ પ્રસરાવેલી અશાંતિથી જગતભરને ચેતાવીને તેનાથી સંસારના જીવોને તારીને, અને શાંતિનું સામ્રાજ્ય ફેલાવીને; દિન પ્રતિદિન વૃદ્ધિ કરનાર તે સાધુસંસ્થા છે. મેહના ગુલામોની ગેબી કાર્યવાહીથી જગતુભરને વ્યાખ્યાનધારાએ વાકેફ કરનાર તે સાધુ સંરથાજ છે. મેહના મંત્રથી મુગ્ધ બનીને અર્થ કામની કારમી કાર્યવાહીથી કાયર બનેલાઓને ધર્મ રસાયણનું પાન કરાવનાર સાધુસંસ્થા છે. મહારાજાએ અને તેના ગુલામેએ જગતના અજ્ઞાન-જીવોને પૌગલિક વતુરૂપ બેરાં આપીને મોક્ષરૂપી કરોડોની કિંમતની કલી કાઢી લીધી છે, તેની જગતુમાં જાહેરાત કરનાર તે સાધુસંસ્થા છે, મહારાજા ઉપર પૂર્ણ વિજય મેળવનારી એકજ સંસ્થા છે, કે જે જાતિ અપેક્ષાએ “વાશ્ચરિવાઇરૉ” શાશ્વત; અને વ્યકિત અપેક્ષાએ પરમકૃપાળુ ભગવાન શ્રી મહાવીરદેવથી આરંભાએલી પરમપકારિ સાધુસંસ્થા યથાકાળ પયત જીવે છે, જવી હતી; અને જીવતી જ રહેશે. જગત્તા અનેક પરિવર્તને, અનેક આપત્તિઓ; અને અનેક અપકાર છતાં સતત સંકટ વેઠીને મોક્ષમાર્ગની મહત્તાને જીવંત રાખનાર તે સાધુસંસ્થા જ છે, આ ઉત્તમ એવી ભરતભૂમિમાં અનાર્યો, યુવાનોના ભારે ઉલ્કાપાત. કારમી કિકિયારીઓ; અને બળવાન-તેફોનમાંથી આર્યવને બચાવી લેનાર તે એક સાધુસંસ્થાજ છે. ભયંકર માછલાઓ, ભીષણ ખડકે, અજેય હિમગારીઓ, અકય એવા જવલંત-ભૂકંપથી ભરેલા મહાસાગર જેવા સંસાર સાગરમાંથી શાશનની નૌકાને બચાવી લેનાર તે સાધુસંસ્થાજ છે. આર્યવનો વિનાશ ઈચ્છતી તે યવને અને મ્યુચ્યોની તલવારો આજે નાશ પામી છે, પણ એ તરવારને આત્માની અજેયતા વડે પ્રવાહી બનાવી દેનારી સાધુસંસ્કાજ હજી જીવે છે, એને માટેજ મેક્ષાભિલાષી જગતુ કહે છે કે: સાધુસંસ્થા એ અમૃતને ક્યારે છે. ૧૮-ઝળહળતું જૈન-હૃદય. હિમાલય કે આસના શિખરે અતિ મનહર છે, એમએ શિખરો ઉપરના લીલાંછમ વૃક્ષના અન તરાશી, સંસારી જીવન માટે તેમની દષ્ટિએ પરમ આહાદક આપનારા છે, અને હૃદયને ઠારનોરાં છે; પણ એ હૃદયની શાંતીની પાછળ પણ અદૃષ્યરૂપે વસેલાં સંકટોના મહાસાગરો દુધવી રહેલા છે. જગતુને એ ઘુઘવાટ સાંભળવાની જરૂર નથી, પણ એ મહાસાગરો વિકરાળ કાળ જેવાં એવાં ભયકર છે કે તે બળાકારે પણ એ અવાજ જગતને સંભળાવે છે. શિયાળે ઠંડકની અનુપમ શાંતીને લીધે સારો લાગે છે, પણ એજ શિયાળામાં ઉડતાં અખંડ ઠંડીના
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy