SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્દાદિ-પાષક-સુધાધિઃ અન્યાયની પર ંપરાને જન્મ આપનારાઓની જોહુકમી પ્રત્યે પ્રભુ માના રસિકાની અવિચળ આરાધના પ્રત્યે અને અડગ આત્મ નિષ્ણુય પ્રત્યે વિશ્વભરનાં વાસ્તવિક પ્રેમનાં ઝરણાં ઝરે તે સ્વાભાવિક છે. ૧૩ સામુદાયિક–ક્રર્મના નિવારણાર્થે જગતભરને શાંતિ આપવા ઉપવાસાદિ-આત્મશુધ્ધિના મહાન-સૂત્રારૂપ સુધા-વૃષ્ટિના પ્રચંડપુરમાં જડવાદની જવલત માન્યતાઓ અવશ્યમેવ તણાઈ જાય છે, એ સ્વાભાવિક છે. દિવ્ય—આત્મશકિતનાં અલૌકિક-અજવાળાં જડવાદના ગાઢા અંધકારને દૂર કરે છે એ સ્વાભાવિક છે. ૧૪-આગમાધ્ધારક એટલે શું?, આગમાધારક એટલે જૈન–શાસનના જીવન રૂપ જવાહીરને જગત્ સમક્ષ જાહેર કરનાર જગમતૂર ઝવેરી યા એક અજોડ પ્રથમ-પ્રાવચનિક-પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે જૈન-શાસનના પ્રાણભૂત હસ્ત-લિખિત-ગ્નિદ્ધાંત-સમૃદ્ધને યથાસ્થિત ઉદ્ધારકરીને પૂર્વાચાર્યોની પૂનિત કાર્યવાહિનીને સ્મરણ કરાવનાર એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે જૈન–શાસનના સંચાલક-સર્વ-સાધુ-સમુદાય પૂર્વેના હસ્ત–લિખિત-ગહનગ્રંથાનુ અવલોકન કરવાને અશક્ત બન્યા, તેજ અરસામાં તેજ ગ્રથને તેજ અવસ્થામાં શુદ્ધિપૂર્વક મુદ્રિત કરી ચતુર્વિધ સંધ ઉપર મહાન ઉપકાર કરનાર એક અજોડ-પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે પૂ. ગણધર–ભગવત-ગુક્િત-આગમોના ઉંડા રહસ્યો સમજાવવા માટે શ્રમણભગવાને જગત્ હિતકારી અસ્ખલિત અમાત્ર વાંચનારૂપ વૃષ્ટિ વરસાવનાર વીર–શ્રીર-એક-અજોડપ્રભાવિ–પુણ્યાત્મા. આગમ દ્ધારક એટલે આગમાધિમાંથી-અમોધ દેશનારૂપ અમૃત્તદ્વારાએ મેહથી મૂર્છિત થયેલ પ્રાણીઓને નવજીવન–સમર્પક-સુધાપાન-કરવનાર એક અજોડ-પ્રભાવિક-પુણ્યાત્માં. આગમાધારક એટલે જગત્થરનું દારિદ્ર પીટાડવા માટે અનેકાનેક અમૂલ્ય રહ્નાથી ભરપૂર દાદશાંગી રૂપ પૂનિત ગણિ-પેટીનું દર્શન કરાવનાર એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. આગમાધારક એટલે માગમજ્ઞાનથી ઉત્પન્ન થતા આનદરૂપ પુનીત–જલથી ભરપૂર સાગરને સાક્ષાત્કાર કરાવનાર આનદ્રસાગર યાને એક અજોડ પ્રભાવક પુણ્યાત્મા. આગમાદ્ધારક એટલે શૈલાના નરેશને આગમના ઉડા રહસ્ય સમજાવી છત્રયા-પ્રતિપક્ષક બનાવનાર એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. માગમાદ્વાર એટલે શાસન પર આવતાં અનેક આક્રમણા સામે અભેદી દિવાલ સમાન સર્વસ્વ— સમર્પણુ-કરનાર એવા એક અજોડ–પ્રભાવિક-પુણ્યાત્મા. ૧૫-જીવનને જીવી જાણનારા!!! નાગરિકો વગરનુ સર્વ સમૃદ્ધિથી ભરપુર નગર તે નગર નથી, પણ સુનુ શ્મશાન અગર ભયંકર વેરાન છે; જીવ વગરનું સુંદર-લાવણ્યમય-સ-ઇંદ્રિયોથી સ ંપૂર્ણ શરીર તે શું મનુષ્ય છે ?, ના, ના; મનુષ્ય નહિ પણ સ્મશાનમાં જવા લાયકનું મુડદું છે; પત પરથી નીકળતાં નિરકુશ પાણીના પ્રવાહ ગામ નગર, મહેલ,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy