SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) પણ આટલું જ. આથી વધુ એક અક્ષર પણ તે ન જ ખાણ્યા, તે તેા મને ખરાખર યાદ છે. પેાતાના વખાણ પાતે ન જ કરાય; એમ કરવુ તે દેષ છે; આ માટેની જાગૃતિ જ આમાં કામ કરતી હતી, તે તેા મને બહુ વર્ષોં પછી સમજાયેલુ', પરતુ તે તરફ વર્ણનાતીત અહેાભાવ, અને જાત તરફ એક જાતની નફરત-આપણે આવા નથી તે તે ઠીક, પણ આપણે તા રખડી રમીને સમય ખરઞાદ કરીએ છીએ તેવા વિચારથી પ્રેરિત નફરત-જન્મ્યા હતા, તે હજી પણ યાદ રહ્યું' છે. સેાળ વના થયા ત્યાં તે તેએ પ્રતિષ્ઠા આદિ ક્રિયાવિધાનેામાં નિષ્ણાત બન્યા અને સૂરતના તેમજ મુબઈ-વાલકેશ્વરના બાપુના દેરાસરની પ્રતિષ્ઠામાં ક્રિયાકારકની મ`ડળીમાં જઈને ભાગ પણ લીધા, વાલકેશ્વરની પ્રતિષ્ઠામાં તેમના ઉચ્ચારાની શુદ્ધતાથી પ્રસન્ન થયેલા પૂજય શ્રી મેહનલાલજી મહારાજે તેમને થાબડેલા-પ્રશંસેલા. જ'ગમ પાઠશાળામાં અભ્યાસ, સૂરિસમ્રાટને સમાગમ અને સહજ સ’સ્કારની સ્ફુરણાના ચૈાગે એમને દીક્ષા લેવાના ભાવ જાગ્યા, પણ ઘરની સ'મતિ મળવી અશકય જણાતાં તેમણે ઘરેથી ભાગીને વિ.સ. ૧૯૬૨ના વૈશાખ શુદિ પાંચમે દેવા મુકામે સૂરિસમ્રાટ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી તેઓ મુનિ ઉદયવિજયજી બન્યા. આ પછીનું તેમનું મુનિજીવન એટલે જ્ઞાનોપાસનાનું અને તપ-ત્યાગ તિતિક્ષાનું જીવન. ગુરુ પ્રત્યે અનન્ય સમણુ અને સહજસ્ફુરિત અંતમુ ખ મનેાદશા-આ એ તેમનાં જીવનનાં વિકાસક પરિબળ બની રહ્યાં. આ બે તાના બળે તેમણે એક તરફથી અપૂર્વ ગુરુકૃપા સપાદન કરી, તે ખીજી બાજુથી તેમણે માત્ર જ્ઞાન જ નહિ, જ્ઞાનદશા પણ અને માત્ર આચાર શુદ્ધિ જ નહિ, પણ સ્વરૂપરમણતા પણ હાંસલ કરી. પોતે દીક્ષા લીધી તે વથી માંડીને સૂરિસમ્રાટ ગુરુદેવના કાળધમ થયા તે-સ’· ૨૦૦૫સુધીના જીવનમાં એક ચેામાસુ` તે નહિ, પણ એક દિવસ પણ પાતે ગુરુભગવ`તથી વિખૂટા રહ્યા નથી, કે ગુરુભગવતે તેમને પેાતાથી અળગા કર્યા નથી; સૂરિસમ્રાટના તેએ તમામ અર્થામાં પડછાયાસ્વરૂપ બની ગયા હતા. સૂરિસમ્રાટના પ્રચંડ પ્રતાપ અને અસહ્ય તેજ, શ્રીવિજયેન્દયસૂરિજી મહારાજમાં શાન્તિ અને સમત્વ સ્વરૂપે પરાવર્તિત થઈ સૌને શીળી શાતાદાયક છાયા મક્ષનાર મની જતા. માત્ર સાળ જ વર્ષના દીક્ષાપર્યાયમાં પણ સયમ અને જ્ઞાનની આદર્શ સાધના અને તેના લીધે હાંસલ કરેલી વિશિષ્ટ પાત્રતાના પ્રતાપે, સ’. ૧૯૭૮માં સૂરિસમ્રાટે તેને આચાય પદારૂઢ કર્યાં, ત્યારે તેમની વિશિષ્ટ પાત્રતાને પ્રતિષ્ઠિષિત કરે તેવાં ચાર બિરૂદા પણ અર્પણ કર્યાં, પશ્ચાદ્ભૂમાં જ્ઞાનના મહાસાગર લહેરાતા હાય અને ગુરુકૃપાના મેઘ વરસતા હાય ત્યારે આવાં બિરૂદો પણ શબ્દોના સાથિયા ન બની જતાં યાગ્યતાસંપન્ન આત્માનુ અવાહક પ્રતિષિ’બ અની રહે છે. આચાર્ય પદ પ્રાપ્તતા ઘણાને થાય છે, પણ એ પામ્યા પછી અને અનુરૂપ ગુણે વિકસાવવા, આચાય પદ એટલે મુનિષદ અને ઉપાધ્યાય સંબધી ગુણાના સરવાળા કે ગુણાકાર
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy