SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ शालिभद्रमुनिदृष्टान्तः । योगसारः ५/२३ सहायीभूताः।' इत्थं विचिन्त्य मुनिभिः स्वात्मा चन्द्रवन्निर्मलो कर्त्तव्यः । तस्मिन्विद्यमानाः कषायकलङ्कास्तेन दूरीकर्तव्याः । कषायविमुक्त आत्मैव कूरगडुकमुनिवत् मुक्ति प्रयाति, कषायाविष्टस्तु संसारे भ्रमति । उक्तञ्च श्रीशुभशीलगणिकृतभरतेश्वरबाहुबलिवृत्तौ - 'कुर्वाणो मनुजो नित्यं, क्षमां वैरिषु देहिषु । निःश्रेयसश्रियं कूरघटवल्लभते श्रियम् ॥' अयमत्रोपदेशः-कषायाञ्जित्वाऽऽत्मा विशुद्धः कर्त्तव्यः ॥२२॥ अवतरणिका - द्वाविंशतितमवृत्ते चित्तनिर्मलीकरणोपदेशो दत्तः । ततः कश्चिद् तपोऽनुष्ठाने प्रमाद्येत । ततस्तस्मै सदृष्टान्तं तपःकरणोपदेशं ददाति - मूलम् - सुकुमारसैरूपेण, शालिभद्रेण भोगिना । तथा तप्तं तपो ध्यायन्-न भवेत्कस्तपोरतः ॥२३॥ अन्वयः - तथा सुकुमारसुरूपेण भोगिना शालिभद्रेण तप्तं तपो ध्यायन्कस्तपोरतो न भवेत् ? ॥२३॥ पद्मीया वृत्तिः - तथाशब्दः समुच्चये, सुकुमारसुरूपेण - सुकुमार:-कोमलश्चासौ सुरूप:-सुन्दररूपवाश्चेति सुकुमारसुरूपः, तेन, भोगिना - भोगान्भुञ्जता, शालिभद्रेण - राजगृहनगरवास्तव्यगोभद्रश्रेष्ठिभद्राश्रेष्ठिनीसूतेन, तप्तम् - कृतम्, तपः - अनशनादि, સહાયક છે.” આમ વિચારીને મુનિઓએ પોતાના આત્માને ચંદ્ર જેવો નિર્મળ કરવો. તેની ઉપર રહેલા કષાયોના કલંકો તેમણે દૂર કરવા. કષાયથી મુક્ત થયેલો આત્મા જ કૂરઘડ મુનિની જેમ મોક્ષ પામે છે, કષાયથી યુક્ત જીવ તો સંસારમાં રખડે છે. શ્રી શુભાશીલગણિએ રચેલ ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં કહ્યું છે - “વૈરી જીવો ઉપર હંમેશા ક્ષમા કરનારો દૂરઘડુની જેમ મોક્ષલક્ષ્મીને પામે છે.” અહીં ઉપદેશ આ પ્રમાણે છે – કષાયોને જીતીને આત્માને વિશુદ્ધ કરવો. (૨૨) અવતરણિકા – બાવીશમા શ્લોકમાં ચિત્તને નિર્મળ કરવાનો ઉપદેશ આપ્યો. તેથી કોઈ તપ કરવામાં પ્રમાદ કરે. તેથી તેને તપ કરવાનો દષ્ટાંત સહિત ઉપદેશ आपे छ - શબ્દાર્થ - તથા કોમળ, રૂપાળા અને ભોગો ભોગવનારા શાલિભદ્ર કરેલો તપ १. ... सरूपेण - C, G, JI २. शालिभद्रेणाऽयोगिना - C। ३. योगिना - G, JI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy