________________
५०५
योगसारः५/२२
कूरगडुकमुनिदृष्टान्तः । न दत्तवान् । स मौनमेवाऽधारयत् । स नम्रोऽभवत् । स तान्मुनिस्तपस्विनो मत्वा स्वात्मानञ्चोदरम्भरिणं मत्वा स्वमनिन्दत् । स मायां नाऽकरोत् । वाषिकपर्वणि भिक्षामानीय तेन मुनिभ्यः प्रदर्शिता । स भिक्षां न प्रच्छन्नमानीय स्वयं भुक्तवान् । स सरल आसीत् । पर्वतिथिभोजनरूपं स्वीयं दोषं स नाऽऽच्छादयत् । स सन्तुष्ट आसीत् । तीव्रक्षुधया पीडिते सत्यपि स क्षुधाशमनाय केवलं कूरमेव भुक्तवान्, न तु स्वाद्वी रसव-तीम् । इत्थं तेन चत्वारोऽपि कषाया निर्जिताः । तत एव भुञ्जानोऽपि स क्षपकश्रेणिमारोहत्, शीघ्रञ्च केवलज्ञानं प्राप्तवान् । अयमतिसक्षेपेणोक्तम् । विस्तरतस्तु कूरगडुमुनिदृष्टान्तो उपदेशपद१३७तमवृत्तश्रीमुनिचन्द्रसूरिकृतटीका-श्रीशुभशीलगणिकृतभरतेश्वरबाहुबलिवृत्त्यादितो ज्ञेयः।
मुनिभिः स्वचित्ते सदा कूरगडुकमुनेरुदाहरणं चिन्तनीयम् । तैश्चिन्त्यं - 'कूरगडुमुनिः बाह्यविशिष्टतपःसाधनां विनापि कषायजयेन कैवल्यमलभत । ततो अस्माभिर्बाह्यसाधनाभिः सह कषायजयार्थमुद्यमः कर्त्तव्यः । कषायजयेनैव कैवल्यप्राप्तिर्भवति । बाह्यसाधनास्तत्र રહ્યા. તેઓ નમ્ર થયા. તેમણે તે મુનિઓને તપસ્વી માનીને અને પોતાને ખાઉધરો માનીને પોતાની નિંદા કરી. તેમણે માયા ન કરી. સંત્સરીના દિવસે ભિક્ષા લાવીને તેમણે મુનિઓને બતાવી. તેમણે છૂપી રીતે ભિક્ષા લાવીને પોતે ન વાપરી. તેઓ સરળ હતા. પર્વતિથિએ વાપરવારૂપ પોતાના દોષને તેમણે ઢાંક્યો નહીં. તેઓ સંતુષ્ટ હતા. તીવ્ર ભૂખથી પીડાવા છતાં પણ તેઓ ભૂખ શમાવવા માત્ર કૂર જ વાપરતા, પણ સ્વાદિષ્ટ ભોજન નહીં. આમ તેમણે ચારે કષાયો જીતી લીધા હતા. તેથી જ વાપરતાં વાપરતાં પણ તેમણે ક્ષપકશ્રેણિ માંડી અને તેઓ શીધ્ર કેવળજ્ઞાન પામ્યા. આ બહુ ટૂંકમાં કહ્યું છે. વિસ્તારથી દૂરઘડુ મુનિનું દૃષ્ટાંત ઉપદેશપદના ૧૩૭મા શ્લોકની શ્રીમુનિચન્દ્રસૂરિ રચિત ટીકા, શ્રી શુભશીલગણિએ રચેલ ભરતેશ્વરબાહુબલિવૃત્તિ વગેરેમાંથી જાણી લેવું.
મુનિઓએ પોતાના ચિત્તમાં હંમેશા દૂરઘડ મુનિનું દષ્ટાન્ત વિચારવું. તેમણે વિચારવું કે “કુરઘડુ મુનિ બાહ્ય વિશિષ્ટ તપસાધના વિના પણ કષાયોનો જય કરી કેવળજ્ઞાન પામ્યા. તેથી અમારે બાહ્ય સાધનાની સાથે કષાયોનો જય કરવા ઉદ્યમ કરવો જોઈએ. કષાયોના જયથી જ કેવળજ્ઞાન મળે છે. બાહ્ય સાધનાઓ તેમાં