________________
योगसार: ५/२३
शालिभद्रदृष्टान्तः
५०७
-
સાધ:, તપોરતઃ - તપસિ-દ્વાશવિષે રતઃ-મન વૃતિ ધ્યાયન્ – વિપિન્તયમ્, : તપોરત:, નશો નિષેધે, ભવેત્ – સ્વાત્ ? સર્વેઽપિ તપોરતા: મ્યુરિતિ ભાવ:
-
राजगृहे गोभद्रश्रेष्ठिभद्राश्रेष्ठिनीतनूद्भवः शालिभद्रोऽवसत् । सोऽतीव सुकुमारः सुरूपवांश्चासीत् । पितृभ्यां द्वात्रिंशत्कन्याभिः सह स परिणायितः । स भार्याभिः सह भोगान भुङ्क्त । गोभद्रश्रेष्ठी मृत्वा देवोऽभवत् । अवधिज्ञानेन स स्वपूर्वभवं ज्ञातवान् । स पूर्वभवसूते शालिभद्रेऽतिस्निग्ध आसीत् । ततः स प्रतिदिनं सभार्यस्य तस्य कृते नवनवतिः समुद्गकाः प्राहिणोत् । तत्र त्रयस्त्रिंशत्समुद्गको भोजनस्य त्रयस्त्रिंशत्समुद्गका वस्त्राणां त्रयस्त्रिंशत्समुद्गका अलङ्काराणामभवन् । सभार्यः शालिभद्रः पितृदेवप्रहितभोजनवस्त्रालङ्काराण्यभुङ्क्त । अन्यदा राजगृहे रत्नकम्बलविक्रेतारो देशान्तरादागच्छन् । तेषां रत्नकम्बलानि महार्घ्यायासन् । ततः श्रेणिकनृपेणैकमपि रत्नकम्बलं न क्रीतम् । भद्राश्रेष्ठिन्या तु सर्वाण्यपि रत्नकम्बलानि क्रीतानि । तच्छ्रुत्वा श्रेणिकनृपः भद्रागृहे आगतः । भद्रामातोपरिभूमिकास्थं शालिभद्रमुक्तવતી - ‘શાલિમદ્ર ! નૃપ ઞળતઃ । તતસ્ત્વયા તત્ત્વાાતાર્થમધ આન્તવ્યમ્ ।' કૃતિ । વિચારતાં કોણ તપમાં રત ન થાય ? અર્થાત્ બધા તપમાં રત થાય. (૨૩)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીનો શાલિભદ્ર નામનો દીકરો રહેતો હતો. તે ખૂબ જ કોમળ અને રૂપાળો હતો. માતાપિતાએ બત્રીશ કન્યાઓની સાથે તેને પરણાવ્યો હતો. તે પત્નીઓની સાથે ભોગો ભોગવતો હતો. ગોભદ્ર શેઠ મરીને દેવ થયા. અવધિજ્ઞાનથી તે દેવે પોતાનો પૂર્વભવ જાણ્યો. તેમને પૂર્વભવના દીકરા શાલિભદ્ર ઉપર બહુ સ્નેહ હતો. તેથી તેઓ દ૨૨ોજ શાલિભદ્ર અને તેની બત્રીસ પત્નીઓ માટે નવ્વાણું પેટીઓ મોકલતાં હતા. તેમાં ભોજનની સામગ્રીની તેત્રીસ પેટીઓ, વસ્ત્રોની તેત્રીસ પેટીઓ અને અલંકારોની તેત્રીસ પેટીઓ હતી. શાલિભદ્ર અને તેની પત્નીઓ પિતા દેવે મોકલેલ ભોજન, વસ્ત્ર અને અલંકારોને ભોગવતાં હતા. એકવાર રાજગૃહી નગરીમાં રત્નકંબળના વેપારીઓ અન્ય દેશમાંથી આવ્યા. રત્નકંબળો બહુ કિંમતી હતી. તેથી શ્રેણિક રાજાએ એક પણ રત્નકંબળ ન ખરીદી. ભદ્રા શેઠાણીએ તો બધી ય રત્નકંબળો ખરીદી લીધી. તે સાંભળીને શ્રેણિક રાજા ભદ્રા શેઠાણીના ઘરે આવ્યા. ભદ્રા માતાએ ઉપરના માળે રહેલા શાલિભદ્રને કહ્યું કે, ‘શાલિભદ્ર ! રાજા આવ્યા છે, માટે તારે તેમનું