SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ४७५ योगसारः ५/१२ श्रीवीरस्य प्रथमश्चातुर्मासः श्लेषः-सम्बन्धो यस्मादिति कर्मबन्धदृढश्लेषम्, सर्वस्य - सर्वजनानाम्, अप्रीतिकम् - अरुचिकरं कार्यम्, सदा - सर्वकालम्, नशब्दो निषेधे, कर्त्तव्यम् - विधेयम् । प्रव्रज्याग्रहणानन्तरं श्रीवीरः प्रथमे चातुर्मासे मोराकसन्निवेशे दूइज्जंततापसाश्रमेऽवसत् । तत्र कुलपतिः सिद्धार्थभूपतिमित्रमासीत् । तेन श्रीवीराय वासार्थं तृणकुटिदत्ता । श्रीवीरस्तस्यां सदा प्रतिमायामतिष्ठत् । क्षुधाकुला गाव आश्रमे प्रविश्य कुटीनां तृणमभ्यवहरन् । अन्ये तापसाः स्वकुटिभ्यस्ता निरकाशयन् । ततो गावः श्रीवीरस्य कुटेस्तृणमभक्षयन् । श्रीवीरस्तु कायोत्सर्गस्थत्वात्तान्न न्यवारयत् । ततस्ताः सुखेन तृणमभक्षयन् । एतदृष्ट्वा परैस्तापसैः कुलपतेः कथितम् । ततः कुलपतिना श्रीवीर उक्तः - 'पक्षिणोऽपि स्वनीडं रक्षन्ति । त्वं तु राजपुत्रः । त्वं किं गोभ्यः स्वीयां कुटिं न रक्षसि ।' श्रीवीरेण चिन्तितम् - 'मम अत्र वसनेनैषामप्रीतिर्भवति । ततो मयाऽत्र न स्थातव्यम् ।' इत्थं विचिन्त्य स चातुर्मासप्रारम्भस्य पञ्चदशदिनानन्तरमेव ततो व्यहरत् । तेन पञ्चाऽभिग्रहा गृहीताः, तद्यथा-१) अप्रीतिमद्गृहे न वसनीयम्, २) सदा प्रतिमायां स्थातव्यम्, ३) सदा मौनं धर्त्तव्यम्, ४) गृहस्थस्य विनयो न कर्त्तव्यः, ५) करयोर्भोजनं कर्त्तव्यम् । उक्तञ्च सप्ततिशतकस्थान પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - દીક્ષા લીધા પછી પ્રભુવીર પહેલા ચોમાસામાં મોરાકસન્નિવેશમાં દૂઈજ્જત તાપસીના આશ્રમમાં રહ્યા. ત્યાં કુલપતિ સિદ્ધાર્થ રાજાના મિત્ર હતા. તેમણે પ્રભુવીરને રહેવા માટે ઘાસની ઝૂંપડી આપી. પ્રભુવીર હંમેશા તેમાં કાઉસ્સગ્નધ્યાનમાં રહેતા. ભૂખી ગાયો આશ્રમમાં પેસીને ઝૂંપડીનું ઘાસ ખાતી. બીજા તાપસો પોતાની ઝૂંપડીઓમાંથી તેમને કાઢતાં. તેથી ગાયો પ્રભુવીરની ઝૂંપડીનું ઘાસ ખાતી. પ્રભુવીર તો કાઉસ્સગ્નધ્યાનમાં હોવાથી તેમને અટકાવતા નહીં. તેથી તેઓ સુખેથી ઘાસ ખાતી. આ જોઈને બીજા તાપસોએ કુલપતિને કહ્યું. તેથી કુલપતિએ પ્રભુવીરને કહ્યું – “પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો રાજપુત્ર છો. તમે કેમ ગાયોથી પોતાની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી ?' પ્રભુવીરે વિચાર્યું - “મારા અહીં રહેવાથી આમને અપ્રીતિ થાય છે. તેથી મારે અહીં રહેવું ન જોઈએ.' આમ વિચારી તેમણે ચોમાસુ શરૂ થયાના પંદર દિવસ પછી જ ત્યાંથી વિહાર કર્યો. તેમણે પાંચ અભિગ્રહો લીધા. તે આ પ્રમાણે – ૧) અપ્રીતિવાળા ઘરે न २३j, २) डंभेशा 513२समय २३j, 3) उंभेशा मौन. २५j, ४) स्थनो વિનય ન કરવો, ૫) હાથમાં ભોજન કરવું. સપ્તતિશતકસ્થાનપ્રકરણમાં
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy