________________
औचित्यस्य स्वरूपम्
योगसार: ५/१२
औचित्यमपुनर्बन्धकस्य लक्षणम् । उक्तञ्च योगशतके
'पावं न तिव्वभावा
I
कुणइ, ण बहुमण्णई भवं घोरं । उचियट्ठिडं च सेवइ, सव्वत्थ वि अपुणबंधोत्ति ॥१३॥' (छाया - पापं न तीव्रभावात्करोति, न बहुमन्यते भवं घोरं । उचितस्थितिं च सेवते, सर्वत्राऽपि अपुनर्बन्धक इति ॥१३॥ ) सकृदेवौचित्यशब्दग्रहणेनाऽप्यर्थसङ्गतिसम्भवेऽपि पुनः पुनरौचित्यशब्दोपादानमौचित्यस्य माहात्म्यख्यापनार्थम् ॥११॥
औचित्यस्य माहात्म्यं प्रदर्श्याऽधुनौचित्यस्य स्वरूपं दर्शयति
४७४
अवतरणिका
मूलम् - कर्मबन्धदृढश्लेषं, सर्वस्याप्रीतिकं सदा ।
-
धर्मार्थिना न कर्त्तव्यं, वीरेण 'जटिनां यथा ॥१२॥
अन्वयः - यथा वीरेण जटिनां ( अप्रीतिकं न कृतं तथा) धर्मार्थिना कर्मबन्धदृढ श्लेषं सर्वस्याप्रीतिकं सदा न कर्त्तव्यम् ॥१२॥
पद्मया वृत्तिः यथा दृष्टान्तोपन्यासे, वीरेण सुरासुरनरपूजितेनाऽस्या अवसर्पिण्याश्चरमतीर्थपतिना श्रीवर्धमानस्वामिना, जटिनां तापसानाम्, 'अप्रीतिकं न कृतं तथा' इत्यत्राध्याहार्यम्, धर्मार्थिना - धर्मं कर्त्तुमिच्छता, कर्मबन्धदृढ श्लेषम् - कर्मणःकार्मणवर्गणापुद्गलानां बन्ध: - जीवेन सहैकीभाव इति कर्मबन्धः, स एव दृढः - निबिड:
-
-
ઔચિત્ય અપુનર્બંધકનું લક્ષણ છે. યોગશતકમાં કહ્યું છે - ‘અપુનબંધક તીવ્રભાવથી પાપ ન કરે, ઘોર સંસારને સારો ન માને અને બધેય ઉચિત સ્થિતિને સેર્વે. (૧૩)’ મૂળ શ્લોકમાં એક જ વાર ઔચિત્ય શબ્દનું ગ્રહણ કર્યું હોત તો પણ અર્થની સંગતિ થાત. છતાં પણ વારંવાર ઔચિત્ય શબ્દનું ગ્રહણ કર્યું છે, તે ઔચિત્યનું મહત્ત્વ બતાવવા માટે જાણવું. (૧૧)
અવતરણિકા - ઔચિત્યનું માહાત્મ્ય બતાવીને હવે ઔચિત્યનું સ્વરૂપ બતાવે છે – શબ્દાર્થ - જેમ શ્રીવીરપ્રભુએ તાપસોને અપ્રીતિ થાય તેવું કાર્ય ન કર્યું તેમ ધર્માર્થીએ કર્મબંધને દૃઢ રીતે ચોંટાડનારું બધાને અપ્રીતિ કરાવનારું કાર્ય હંમેશા ન ४२. (१२)
१. जटिना - C, F, G, J, जटिनि - MI