________________
४७६
श्रीवीरस्य पञ्चाभिग्रहाः
योगसारः ५/१२ प्रकरणे श्रीसोमतिलकसूरिभिः - ...तेसि बहुभिग्गहा दव्वमाइ वीरस्सिमे अहिआ ॥१६९॥अचियत्तुग्गहनिवसण, निच्चं वोस?काय मोणेणं । पाणीपत्तं गिहिवंदणं, अभिग्गहपणगमेअं॥१७०॥' (छाया - ...तेषां बह्वभिग्रहा द्रव्यादयो वीरस्येमे अधिकाः ॥१६९॥ अप्रीतिकावग्रहनिवसनं, नित्यं व्युत्सृष्टकायो मौनेन । पाणिपात्रं गृहिवन्दनमभिग्रहपञ्चकमेतद् ॥१७०॥) आवश्यकनियुक्तिवृत्तौ श्रीहरिभद्रसूरिभिरिदं कथानकमेवं प्रतिपादितम् - 'कथानकम्-तओ सामी विहरमाणो गओ मोरागं सन्निवेसं, तत्थ मोराए दुइज्जंता नाम पासंडिगिहत्था । तेसिं तत्थ आवासो । तेसिं च कुलवती भगवओ पिउमित्तो । ताहे सो सामिस्स सागएण उवढिओ । ताहे सामिणा पुव्वपओगेण बाहा पसारिआ । सो भणति-अस्थि घरा, एत्थ कुमारवर ! अच्छाहि। तत्थ सामी एगराइअं वसित्ता पच्छा गतो, विहरति । तेण य भणियं-विवित्ताओ वसहीओ, जइ वासारत्तो कीरइ, आगच्छेज्जह अणुग्गहीया होज्जामो । ताहे सामी अट्ठ उउबद्धिए मासे विहरेत्ता वासावासे उवागते तं चेव दूइज्जंतयगामं एति । तत्थेगंमि उडवे वासावासं ठिओ । पढमपाउसे य गोरूवाणि चारिं अलभंताणि શ્રી સોમતિલકસૂરિજીએ કહ્યું છે, તેમના દ્રવ્ય વગેરે ઘણા અભિગ્રહો છે. વીરપ્રભુના આ અધિક અભિગ્રહો છે – અપ્રીતિવાળાના અવગ્રહમાં ન રહેવું, હંમેશા કાઉસ્સગ્નમાં રહેવું, મૌનમાં રહેવું, હાથમાં ભોજન કરવું અને ગૃહસ્થને વંદન ન કરવું - २0 पांय ममियो छे. (१६८,१७०)' मावश्यनियुजितनी वृत्तिमा श्रीमद्रસૂરિજીએ આ કથાનક આ રીતે કહ્યું છે, ત્યાર પછી સ્વામી વિહાર કરતાં-કરતાં મોરાકસન્નિવેશમાં પધાર્યા. તે મોરાકમાં દુઈજ્જત નામના પાખંડી (તાપસ) ગૃહસ્થો રહેતા હતા. ત્યાં તેમનો આવાસ હતો. તેઓનો કુલપતિ ભગવાનના પિતાનો મિત્ર હતો. તેથી તે સ્વામીના સ્વાગત માટે ઉપસ્થિત થયો. ભગવાને પૂર્વના સંસ્કારને
२४ो डाय असाय. तो अj, 'भा२१२ ! म घरो छ. तथा तमे महा २डो.' ત્યાં સ્વામી એક રાત્રિ રહીને નીકળી ગયા. નીકળતી વખતે કુલપતિએ ભગવાનને કહ્યું, “અહીં વસતિ અસંસક્ત છે, તેથી જો તમારી ઇચ્છા હોય તો અહીં ચોમાસા માટે પધારજો, અમારી ઉપર અનુગ્રહ થશે.” ત્યાર પછી સ્વામી શેષકાળના આઠ માસ વિહાર કરી ચોમાસુ બેસતાં તે જ દુઈજ્જતોના ગામે આવ્યા. ત્યાં એક ઝૂંપડીમાં ચોમાસુ રહ્યા. પહેલો વરસાદ પડવા છતાં ગાયોને ચારો ન મળતાં ગાયો