________________
४५७
योगसारः ५/६
शुक्लध्यानस्वरूपम्। क्तानां, ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥१६/३५॥ नयभङ्गप्रमाणाढ्यां, हेतूदाहरणान्विताम् ।आज्ञां ध्यायेज्जिनेन्द्राणामप्रामाण्याकलङ्किताम् ॥१६/३६॥रागद्वेषकषायादिपीडितानां जनुष्मताम् । ऐहिकामुष्मिकांस्तांस्तान्-नानापायान्विचिन्तयेत् ॥१६/ ३७॥ ध्यायेत्कर्मविपाकं च, तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं, शुभाशुभविभागतः ॥१६/३८॥ उत्पादस्थितिभङ्गादि-पर्यायैर्लक्षणैः पृथक् । भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद् भृतम् ॥१६/३९॥' शुक्लध्यानमपि चतुर्विधम्, तद्यथा१) पृथक्त्ववितर्कसविचारध्यानम्, २) एकत्ववितर्काविचारध्यानम्, ३) सूक्ष्मक्रियाऽनिवृत्तिध्यानम्, ४) व्युपरतक्रियाऽप्रतिपातिध्यानञ्च । उक्तञ्च सम्बोधप्रकरणे श्रीहरिभद्रसूरिभिः - 'उप्पायठिइभंगाइपज्जवाणं जमेगदव्वम्मि । नाणानयाणुसरणं पुव्वगयसुयाणुसारेणं ॥१३९१॥ सवियारमत्थवंजण-जोगंतरो तयं पढमसुक्कं । होइ पुहत्तवियक्कं सविचारमरागभावस्स ॥१३९२॥जं पुण सुनिप्पकंपं निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिइभंगाइयाणमेगं पि पज्जाए ॥१३९३॥ अवियारमत्थ-वंजण-जोगंतरओ ધર્મધ્યાનમાં ઉપયોગવાળાનું ધ્યાન ચાર પ્રકારનું છે. જ્યની રચના અને પ્રમાણથી યુક્ત, હેતુ અને ઉદાહરણથી યુક્ત અને અપ્રામાણ્યથી અકલંકિત એવી જિનેશ્વરપ્રભુની આજ્ઞાનું ધ્યાન કરવું. રાગ-દ્વેષ-કષાય વગેરેથી પીડાયેલા જીવોના આલોક અને પરલોકના તે તે નુકસાનોને વિચારવા. યોગના પ્રભાવથી બંધાયેલા, પ્રકૃતિ વગેરે ચાર ભેદવાળા કર્મોના સારા અને ખરાબ ઉદયને વિચારવા. ઉત્પત્તિસ્થિતિ-નાશ વગેરે પર્યાયો વડે ભરાયેલા લોકના આકારને નામાદિ ભેદો વડે વિચારવો. (૧૬/૩૫, ૧૬/૩૬, ૧૬/૩૭, ૧૬/૩૮, ૧૬/૩૯)” શુક્લધ્યાન પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧) પ્રથકૃત્વવિતર્કસવિચારધ્યાન, ૨) એકત્વવિતર્કઅવિચારધ્યાન, ૩) સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિધ્યાન અને ૪) ભુપતક્રિયાઅપ્રતિપાતિધ્યાન. સંબોધપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે, “એક દ્રવ્યને વિષે ઉત્પાદ-સ્થિતિનાશ વગેરે પર્યાયોનું પૂર્વગત શ્રતને અનુસારે અન્ય અર્થ-વ્યંજન-યોગમાં સંક્રમવાળું જે અનેક નયોથી ચિંતન કરવું તે પૃથફત્વવિતર્કસવિચાર નામનું પહેલું શુક્લધ્યાન વીતરાગીને હોય છે. ઉત્પાદ-સ્થિતિ-નાશમાંથી એક પણ પર્યાયમાં અન્ય અર્થવ્યંજન-યોગમાં સંક્રમ વિનાનું જે પૂર્વગત શ્રુતના આલંબનથી થતું પવન વિનાના સ્થાનમાં રહેલા દીવાની જેમ ખૂબ સ્થિર ચિત્ત તે એક–વિતર્કઅવિચાર નામનું