________________
४५८
वचः कायौ निरोद्धव्यौ
योगसार: ५/६ तयं बीइअसुक्क । पुव्वगयसुयालंबणमेगत्तवियक्कमवियारं ॥ १३९४॥ निव्वाणगमणकाले केवलिणो दरनिरुद्धजोगस्स । सुहुमकिरियानियट्टी तइयं तणुकायकिरियस्स ॥१३९५ ॥ तस्सेव य सेलेसीगयस्स सेलु व्व निप्पकंपस्स । वुच्छिन्नकि रियमप्पडिवाई झाणं परमसुक्कां ॥१३९६॥' (छाया उत्पादस्थितिभङ्गादिपर्यवानां यदेकद्रव्ये । नानानयानुसरणं पूर्वगतश्रुतानुसारेण ॥१३९१॥ सविचारमर्थव्यञ्जनयोगान्तरस्तत्प्रथमशुक्लम् । भवति पृथक्त्ववितर्कं सविचारमरागभावस्य ॥१३९२॥ यत् पुनः सुनिष्प्रकम्पं निर्वातशरणप्रदीपमिव चित्तम् । उत्पादस्थितिभङ्गादिकानामेकस्मिन्नपि पर्याये ॥ १३९३ ॥ सविचारमर्थव्यञ्जनयोगान्तरतः तद् द्वितीयशुक्लम् । पूर्वगतश्रुतालम्बनमेकत्ववितर्कमविचारम् ॥१३९४ || निर्वाणगमनकाले केवलिनो दरनिरुद्धयोगस्य। सूक्ष्मक्रियानिवृत्ति तृतीयं तनुकायक्रियस्य ॥१३९५ ॥ तस्यैव च शैलेषीगतस्य शैल इव निष्प्रकम्पस्य । व्युच्छिन्नक्रियमप्रतिपाति ध्यानं परमशुक्लम् ॥१३९६॥) मनः सदा धर्मध्यानशुक्लध्यानयोः प्रवर्त्तनीयम् । एतेषां चतुर्णामपि ध्यानानां विशेषस्वरूपं ग्रन्थान्तरेभ्यो ज्ञेयम् । सदा निरवद्यान्यवधारणरहितानि च वचनानि वक्तव्यानि । सावद्यानि सावधारणानि च वचनानि न वक्तव्यानि । असत्यवचनान्यपि न भाषणीयानि । यैरन्येषां मनो दूयेत तानि वचनानि न वाच्यानि । देहोऽपि सावद्यकार्येषु न प्रवर्त्तितव्यः । सदा निरवद्यकार्येष्वेव प्रवर्त्तनीयम् । सदा सालोके मार्गे जन्तुरक्षार्थं युगमात्रभूमिं चक्षुषा दृष्ट्वोपयुक्तेन गन्तव्यम् । सदा प्रत्युपेक्षणाप्रमार्जनापूर्वं प्रवर्त्तनीयम् । हिंसाऽऽरम्भकार्येषु બીજું શુક્લધ્યાન છે. મોક્ષમાં જવાના સમયે થોડા યોગોનો જેણે નિરોધ કર્યો છે એવા સૂક્ષ્મકાયક્રિયાવાળા કેવળીને સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ નામનું ત્રીજુ શુક્લધ્યાન હોય છે. શૈલેષી અવસ્થામાં પર્વતની જેમ સ્થિર એવા તે જ કેવળીને વ્યચ્છિન્નક્રિયા અપ્રતિપાતી નામનું ચોથુ પરમ શુક્લધ્યાન હોય છે. (૧૩૯૧,૧૩૯૨,૧૩૯૩, ૧૩૯૪,૧૩૯૫,૧૩૯૬)' મન હંમેશા ધર્મધ્યાનમાં અને શુક્લધ્યાનમાં પ્રવર્તાવવું. આ ચારેય ધ્યાનોનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથોમાંથી જાણી લેવું. હંમેશા પાપ ન લાગે તેવા અને જકાર વિનાના વચનો બોલવા. પાપ લાગે તેવા અને જકારવાળા વચનો ન બોલવા. જૂઠા વચનો પણ ન બોલવા. જેનાથી બીજાનું મન દુભાય તેવા વચનો ન બોલવા. પાપ લાગે તેવા કાર્યોમાં શરીરને ન પ્રવર્તાવવું. હંમેશા પાપ ન લાગે તેવા કાર્યો કરવા. હંમેશા અજવાળાવાળા રસ્તે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક જવું. હંમેશા જોવું અને પ્રમાર્જવું, હિંસા
-