________________
४२९
योगसारः ४/४१
अष्टादशसहस्रशीलाङ्गानि सः - धर्मः, सत्त्वसारैकमानसैः - सत्त्वम्-आत्मवीर्यमेव सारः-बलमिति सत्त्वसारः, तत्रैकम्-अनन्यं मानसम्-मनो येषामिति सत्त्वसारैकमानसाः, तैः, प्रतिस्रोतःप्लवात् - प्रतिस्रोतः-स्रोतसः प्रतिकूलं यथा स्यात्तथेति प्रतिस्रोतः, प्रतिस्रोतः प्लव:-तरणमिति प्रतिस्रोतःप्लवः, तस्मात्, साध्यः - अनुष्ठेयः ।
मानुष्यं लब्ध्वा लोकोत्तरफलं ग्रहीतव्यमिति पूर्वस्मिन्श्लोके उपदिष्टम् । लोकोत्तरफलं पुनर्मोक्षप्रापको धर्मः । स सर्वविरतिरूपः । तत्राऽष्टादशसहस्रशीलाङ्गानि वोढव्यानि । तान्येवम्-मनोवाक्कायरूपाणि त्रीणि करणानि । करणकारणानुमतिरूपास्त्रयो योगाः । आहारभय-मैथुन-परिग्रहरूपाश्चतस्रः सञ्जाः । स्पर्शन-रसन-घ्राण-चक्षुः-श्रोत्ररूपाणि पञ्चेन्द्रियाणि । पृथ्वीकायाप्काय-तेजस्काय-वायुकाय-वनस्पतिकाय-द्वीन्द्रिय-त्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाजीवरूपा दश पृथ्व्यादयः । पूर्वोक्तो दशविधो यतिधर्मः । एषां परस्परताडनेनाऽष्टादशसहस्रशीलाङ्गानि भवन्ति । तेषामुल्लाप एवं भवति-क्षान्त्या युक्तो दान्तस्पर्शनेन्द्रियो निगृहीताऽऽहारसज्ञोऽहं मनसा पृथ्वीकायविराधनां स्वयं न करोमीति प्रथमं शीलाङ्गम् । क्षान्त्या युक्तो दान्तस्पर्शनेन्द्रियो निगृहीताऽऽहारसञोऽहं मनसा पृथ्वीकायविराधनामन्येन न कारयामीति द्वितीयं शीलाङ्गम् । क्षान्त्या युक्तो दान्तस्पर्शनेन्द्रियो
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ – મનુષ્યપણું પામીને લોકોત્તર ફળ ગ્રહણ કરવું, એમ પૂર્વશ્લોકમાં કહ્યું. લોકોત્તર ફળ તો મોક્ષ પમાડનાર ધર્મ છે. તે સર્વવિરતિ રૂપ छ. तेमा ढा२.६४%॥२ मांगोने वडन ४२वाना छे. ते ॥ प्रभाए। - मन-वयनકાયારૂપી ત્રણ કારણો છે. કરણ-કરાવણ-અનુમોદન રૂપી ત્રણ યોગો છે. આહાર(भय-भैथुन-परियड ३५ यार संशामो छ. स्पर्शनेन्द्रिय-२सनेन्द्रिय-धान्द्रियચક્ષુરિન્દ્રિય-શ્રોત્રેન્દ્રિય રૂપી પાંચ ઇન્દ્રિયો છે. પૃથ્વીકાય-અકાય તેઉકાય-વાયુકાયવનસ્પતિકાય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય-અજીવ રૂપી દશ પૃથ્વી વગેરે છે. પૂર્વે કહેલ દશ પ્રકારનો યતિધર્મ છે. આ બધાને પરસ્પર ગુણવાથી અઢાર હજાર શીલાંગો થાય છે. તેમનું ઉચ્ચારણ આ પ્રમાણે થાય છે – ક્ષમાથી યુક્ત, સ્પર્શનેન્દ્રિયને દમેલ, આહારસંજ્ઞાનો નિગ્રહ કરેલ હું મનથી પૃથ્વીકાયની વિરાધના સ્વયં નહીં કરું - એ પહેલું શીલાંગ છે. ક્ષમાથી યુક્ત, સ્પર્શનેન્દ્રિયને દમેલ, આહારસંજ્ઞાનો નિગ્રહ કરેલ હું મનથી પૃથ્વીકાયની વિરાધના બીજા પાસે નહીં કરાવું - એ બીજું શીલાંગ છે. ક્ષમાથી યુક્ત, સ્પર્શનેન્દ્રિયને દમેલ, આહાર