________________
४३० अष्टादशसहस्त्रशीलाङ्गानि
योगसारः ४/४१ निगृहीताऽऽहारसञोऽहं मनसा पृथ्वीकायविराधनां कुर्वन्तमन्यं न समनुजानामीति तृतीयं शीलाङ्गम् । एतानि त्रीणि शीलाङ्गानि मनसा लब्धानि । एवं वाक्कायाभ्यामपि प्रत्येकं त्रीणि त्रीणि शीलाङ्गानि भवन्ति । इत्थं नव शीलाङ्गानि निगृहीताहारसज्ञेन लब्धानि । एवं निगृहीतभयस न निगृहीतमैथुनसज्ञेन निगृहीतपरिग्रहसज्ञेन च प्रत्येकं नव नव शीलाङ्गानि भवन्ति । इत्थं षट्त्रिशत् शीलाङ्गानि दान्तस्पर्शनेन्द्रियेण लब्धानि । एवं दान्तरसनेन्द्रियेण दान्तघ्राणेन्द्रियेण दान्तचक्षुरिन्द्रियेण दान्तश्रोत्रेन्द्रियेण च प्रत्येकं षट्त्रिंशत् षट्त्रिंशत् शीलाङ्गानि भवन्ति । इत्थं क्षमायुक्तेनाऽशीत्यधिकशतं शीलाङ्गानां लब्धम् । एवं शेषैरपि यतिधर्मैर्युक्तेन प्रत्येकमशीत्यधिकशतं शीलाङ्गानां भवति । इत्थं पृथ्वीकायविराधनावर्जनेनाऽष्टादशशतानि शीलाङ्गानां लब्धानि । एवं शेषजीवाजीवविराधनावर्जनेनाऽपि प्रत्येकमष्टादशशतानि शीलाङ्गानां भवन्ति । इत्थं शीलाङ्गानामष्टादशसहस्राणि भवन्ति । एतेषां पालनेन सर्वविरतिधर्म आराध्यते । व्यवहारेणैकस्मिन्शीलाङ्गे खण्डितेऽपि शेषशीलाङ्गान्यखण्डितानि भवन्ति । निश्चयेन त्वेकस्मिन्नपि शीलाले खण्डिते सर्वविरतिविराद्धा । उक्तञ्च पञ्चाशकप्रकरणे चतुर्दशे शीलाविधिपञ्चाशके - 'सीलंगाण સંજ્ઞાનો નિગ્રહ કરેલ હું મનથી પૃથ્વીકાયની વિરાધના કરનારા બીજાની અનુમોદના નહીં કરું - એ ત્રીજું શીલાંગ છે. આ ત્રણે શીલાંગો મનથી મળ્યા. એમ વાણીથી અને કાયાથી પણ ત્રણ ત્રણ શીલાંગો થાય. આમ નવ શીલાંગો આહારસંજ્ઞાને દમેલ વડે મળ્યા. એમ ભયસંજ્ઞાને દમેલ, મૈથુનસંજ્ઞાને દમેલ અને પરિગ્રહસંજ્ઞાને દમેલ દરેક વડે નવ નવ શીલાંગો થાય છે. આ છત્રીસ શીલાંગો સ્પર્શનેન્દ્રિયને દમેલ વડે મળ્યા. એમ રસનેન્દ્રિયને દમેલ વડે, ઘ્રાણેન્દ્રિયને દમેલ વડે, ચક્ષુરિન્દ્રિયને દમેલ વડે અને શ્રોત્રેન્દ્રિયને દમેલ વડે છત્રીસ છત્રીસ શીલાંગો થાય. આમ ક્ષમાથી યુક્ત વડે એકસો એંશી શીલાંગો મળ્યા. એમ શેષ દરેક યતિધર્મોથી યુક્ત વડે એકસો એંશી શીલાંગો થાય છે. આમ પૃથ્વીકાયની વિરાધના વર્જવા વડે અઢારસો શીલાંગો મળ્યા. એમ બાકીના જીવો અને અજીવની વિરાધના વર્જવા વડે પણ દરેકના અઢારસો શીલાંગો થાય. એમ અઢાર હજાર શીલાંગો થાય. એમના પાલન વડે સર્વવિરતિ ધર્મની આરાધના કરાય છે. વ્યવહારથી એક શીલાંગનું ખંડન થવા છતાં બાકીના શીલાંગો અખંડ રહે છે. નિશ્ચયથી તો એક પણ શીલાંગનું ખંડન થવા પર સર્વવિરતિની વિરાધના થાય છે. પંચાશકપ્રકરણના ચૌદમા શીલાંગવિધિ