________________
४२३
योगसारः ४/४० मनुष्यभवस्य दुर्लभतायाः कारणम् श्लोकस्य वृत्तिरेवम्- 'एतद्' मनुजत्वं, पुनः शब्दो विशेषणार्थः । ततश्चायमर्थःप्राक् सामान्येन मनुजत्वदुर्लभत्वमुक्तं, साम्प्रतं तदेवोपपत्तिभिः साध्यत इति । ‘एवं खलु' त्ति एवमेव दुर्लभमेव, कुत इत्याह – 'अज्ञानप्रमाददोषतः' अज्ञानदोषात् सदसद्विवेचनविरहापराधात् प्रमाददोषाच्च विषयासेवनादिरूपाज्ज्ञेयमवगन्तव्यम् । एतदाविष्टो हि जीव एकेन्द्रियादिजातिषु दूरं मनुजत्वविलक्षणासु अरघट्टघटीयन्त्रक्रमेण पुनःपुनरावर्त्तते । एतदपि कथं सिद्धमित्याह - यत्कारणाद् 'दीर्घा' द्राघीयसी 'कायस्थितिः' पुनः पुनः मृत्वा तत्रैव काये उत्पादलक्षणा 'भणिता' प्रतिपादिता सिद्धान्ते ‘एकेन्द्रियादीनां' एकेन्द्रियादिलक्षणानां जीवानामिति ॥१६॥'
तिर्यञ्चोऽनन्ताः । देवा नारकाश्चाऽसङ्ख्येयाः । गर्भजमनुष्याः सङ्ख्येयाः । सम्मूच्छिममनुष्या असङ्ख्येयाः । ततो देव-नरक-मनुष्यतिर्यग्गतिभ्यश्च्युताः सन्तः स्वल्पा जीवा एव गर्भजमनुष्येषूत्पद्यन्ते शेषाः सर्वेऽप्यन्यगतिषूत्पद्यन्ते । इत्थं मनुष्यभवो दुर्लभः । मनुष्यभवस्य दुर्लभता शास्त्रेषु दशभिर्दृष्टान्तैः प्रतिपादिता । यदुक्तमुपदेशपदे - 'अइदुलहं च एयं, चोल्लगपमुहेहिं अत्थ समयम्मि । भणियं दिटुंतेहिं, अहमवि ते संपविक्खामि ॥४॥ चोल्लगपासगधण्णे, जूए रयणे य सुमिणचक्के य । चम्मजुगे परमाणू, दस સામાન્યથી મનુષ્યભવની દુર્લભતા કહી. હવે યુક્તિઓથી તેને જ સિદ્ધ કરે છે. મનુષ્યભવ દુર્લભ જ છે, અજ્ઞાન દોષને લીધે અને પ્રમાદ દોષને લીધે. અજ્ઞાન એટલે સાચા-ખોટાના વિવેકનો અભાવ, પ્રમાદ એટલે વિષયોને સેવવા વગેરે. અજ્ઞાન અને પ્રમાદવાળો જીવ મનુષ્યભવ સિવાયની એકેન્દ્રિય વગેરે જાતિઓમાં અરઘટ્ટ ઘટીયંત્રની જેમ વારંવાર ભમે છે. આનું પણ કારણ એ છે કે સિદ્ધાંતમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય વગેરે જીવોની કાયસ્થિતિ લાંબી કહી છે. કાયસ્થિતિ એટલે મરી મરીને ફરી તે જ કાયમાં ઉત્પન્ન થવું. (૧૬)
તિર્યંચો અનંતા છે. દેવો અને નારકો અસંખ્ય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્ય છે. તેથી દેવ-નરક-મનુષ્ય-તિર્યંચ ગતિઓમાંથી વેલા થોડા જ જીવો ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. બાકીના બધા બીજી ગતિઓમાં ઉત્પન્ન થાય છે. આમ મનુષ્યભવ દુર્લભ છે. મનુષ્યભવની દુર્લભતા શાસ્ત્રોમાં દશ દૃષ્ટાંતોથી બતાવી છે. ઉપદેશપદમાં કહ્યું છે - “જૈન સિદ્ધાંતમાં ચોલક વગેરે દૃષ્ટાંતો વડે આ મનુષ્યભવ અતિદુર્લભ કહ્યો છે. હું પણ તે કહું છું. ભોજન, પાસા,