________________
४२४
मनुष्यभवदुर्लभताप्रतिपादकदशदृष्टान्ताः योगसारः ४/४० दिटुंता मणुयलंभे ॥५॥' (छाया - अतिदुर्लभं चैतत्, चोल्लकप्रमुखैरत्र समये । भणितं दृष्टान्तैः, अहमपि तान् सम्प्रवक्ष्ये ॥४|| चोल्लकपाशकधान्यं, द्यूतं रत्नञ्च स्वप्नचक्रञ्च । चर्मयुगं परमाणुः, दश दृष्टान्ता मनुजलाभे ॥५॥) मुनिचन्द्रसूरिकृतायाः पञ्चमश्लोकस्य वृत्तेर्लेश एवम् - 'दृष्टान्तभावना चैवं कार्या-जीवो मानुष्यं लब्ध्वा पुनस्तदेव दुःखेन लप्स्यत इति प्रतिज्ञा, अकृतधर्मत्वे सति बह्वन्तरायान्तरितत्वादिति हेतुः, यद्यद्बहुभिरन्तरायैरन्तरितं तत् तत् पुनर्दुःखेन लभ्यते, ब्रह्मदत्तचक्रवर्तिमित्रस्य ब्राह्मणस्यैकदा चक्रवर्तिगृहे प्राप्तभोजनस्य सकलभरतक्षेत्रवास्तव्यराजादिलोकगृहपर्यवसाने पुनश्चक्रवर्तिगृहे चोल्लकापरनामभोजनवत् १, चाणक्यपाशकपातवत् २, भरतक्षेत्रसर्वधान्यमध्यप्रक्षिप्तसर्षपप्रस्थपुनर्मीलकवत् ३, अष्टाधिकस्तम्भशताष्टोत्तराश्रिशताष्टसमर्गलशतवारनिरन्तरद्यूतजयवत् ४, महाश्रेष्ठिपुत्रनानावणिग्देशविक्रीतरत्नसमाहारवत्५, महाराज्यलाभस्वप्नदर्शनाकाङ्क्षिस्वप्नकार्पटिकतादृशस्वप्नलाभवत् ६, मन्त्रिदौहित्रराजसुतसुरेन्द्रदत्ताष्टचक्रारकपरिवर्तान्तरितराधावेधवत् ७, एकच्छिद्रमहच्चावनद्धमहाहूदसम्भूतकच्छपग्रीवानुप्रवेशोपलब्धपुनस्तच्छिअना४, ४॥२, रत्न, स्पेन, य, य., धूसरी, ५२मा - मनुष्यन्म पाभवामi આ દશ દષ્ટાંતો છે. (૪, ૫) શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે પાંચમા શ્લોકની ટીકામાં કહ્યું છે – “દાંતોની ભાવના આ રીતે કરવી – જીવ મનુષ્યપણું પામીને ફરી તે જ મનુષ્યપણું મુશ્કેલીથી પામશે - એ પ્રતિજ્ઞા છે. ધર્મ ન કર્યો હોવાથી અને ઘણા અંતરાયવાળું હોવાથી એ હેતુ છે. જે જે બહુ અંતરાયવાળું હોય છે, તે તે ફરી મુશ્કેલીથી મળે છે. ૧) એકવાર ચક્રવર્તીના ઘરે ભોજન પામેલા બ્રહ્મદત્ત ચક્રવર્તીના મિત્ર બ્રાહ્મણને સંપૂર્ણ ભરતક્ષેત્રમાં રહેનારા રાજા વગેરે લોકોના ઘરોમાં ભોજન મળ્યા પછી ફરી ચક્રવર્તીના ઘરે ભેજનની જેમ. ૨) ચાણક્ય નાખેલા પાશાની જેમ. ૩) ભરતક્ષેત્રના બધા અનાજની વચ્ચે નાખેલ સરસવના પ્રસ્થને ફરી મેળવવાની જેમ. ૪) એક સો આઠ થાંભલાના એકસો આઠ ખૂણાને નિરંતર એકસો આઠ વાર જુગારમાં જીતવાની જેમ. ૫) મોટા શ્રેષ્ઠિના પુત્રે જુદા જુદા દેશના વેપારીઓને વેચેલા રત્નોને પાછા મેળવવાની જેમ. ૬) મોટા રાજયનો લાભ કરાવનાર સ્વપ્રને જોવાની આકાંક્ષાવાળા કાપડીયાને તેવા સ્વપના લાભની જેમ. ૭) મંત્રીના દોહિત્ર અને રાજાના દીકરા સુરેન્દ્રદત્ત વડે આઠ ચક્રોના ભ્રમણથી