________________
मनुष्यभवो दुर्लभः
योगसार: ४/४०
४२२
ये न लोकोत्तरं फलम् ।
मूलम् - मानुष्यं दुर्लभं लब्ध्वा, गृह्णन्ति सुखमायत्यां, पशवस्ते नरा अपि ॥४०॥
अन्वयः - ये दुर्लभं मानुष्यं लब्ध्वाऽऽयत्यां सुखं लोकोत्तरं फलं न गृह्णन्ति ते नराः (सन्त:) अपि पशवः ॥४०॥
-
-
पद्मीया वृत्तिः – ये – धर्मानाराधकाः, दुर्लभम् - कृच्छ्रेण प्राप्यम्, मानुष्यम् – मनुष्यभवम्, लब्ध्वा प्राप्य, आयत्याम् - अनागतकाले, सुखम् - सुखप्रदम्, लोकोत्तरम् - लोकात्-जनव्यवहारादुत्तरम् - अतिशायीति लोकोत्तरम्, फलम् - धर्माराधनारूपं पुण्यरूपं सद्गतिरूपं मुक्तिरूपं वा, नशब्दो निषेधे, गृह्णन्ति - स्वीकुर्वन्ति, ते लोकोत्तरफलाग्रहीतारः, नराः - मनुष्याः, 'सन्तः' इत्यत्राध्याहार्यम्, अपिशब्दः पशवस्तु पशव एव सन्ति, परन्तु लोकोत्तरफलाग्रहीतारो मनुष्या अपि पशव इति द्योतयति, तिर्यञ्चः ।
-
पशव:
-
मनुष्यभवो दुर्लभः । उक्तञ्च 'न पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योततडिल्लताविलसितप्रतिमम् ॥' सकृत्तस्मिन्प्राप्ते यदि स मुधा गमितस्तर्हि पुनरसङ्ख्यकालादनन्तकालाद्वा तस्य प्राप्तिः स्यान्नवा । उपदेशपदे मनुष्यभवस्य दुर्लभतायाः कारणमेवं प्रतिपादितम् –‘एयं पुण एवं खलु, अण्णाणपमायदोसओ नेयं । जं दीहा काठिई, भणिया एगिंदियाईणं ॥ १६ ॥ ' ( छाया - एतत्पुनरेवं खलु, अज्ञानप्रमाददोषतो ज्ञेयम् । यत् दीर्घा कायस्थितिः, भणितैकेन्द्रियाणाम् ॥१६॥) मुनिचन्द्रसूरिकृताऽस्य
શબ્દાર્થ - જેઓ દુર્લભ એવા મનુષ્યપણાને પામીને ભવિષ્યમાં સુખ આપનાર લોકોત્તર ફળને ગ્રહણ કરતાં નથી, તેઓ માણસ હોવા છતાં પણ પશુ જેવા છે. (૪૦)
-
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મનુષ્યભવ દુર્લભ છે. કહ્યું છે કે 'अतिशय દુર્લભ, ઊંડા ભવસમુદ્રમાં ખોવાઈ ગયેલું, આગીયા અને વીજળીના ચમકારા જેવું મનુષ્યપણું ફ૨ી મળતું નથી.’ એકવાર તે મળે અને જો તેને ફોગટ વેડફી નંખાય તો ફરી અસંખ્યકાળે કે અનંતકાળે તે મળે કે ન પણ મળે. ઉપદેશપદમાં મનુષ્યભવની દુર્લભતાનું કારણ આ પ્રમાણે બતાવ્યું છે - ‘મનુષ્યભવ અજ્ઞાન અને પ્રમાદના દોષોના કારણે દુર્લભ જાણવો, કેમકે એકેન્દ્રિય વગેરેની કાયસ્થિતિ લાંબી છે. (૧૬)’ શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે કરેલી આ શ્લોકની ટીકા આ પ્રમાણે છે 'पहेला
-