SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/११ मायाया अपायाः ४१ अध्यात्मसारे तृतीयेऽधिकारे - 'दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् । લોહનાવું સમાજી, મોડવ્યેઃ પારં થિયામતિ દ્’ मायावी चिन्तयति यदहं स्वकुशलतया विश्वं वञ्चयामि, परन्तु स न जानाति यत् स स्वात्मानमेव प्रतारयति । उक्तञ्च योगशास्त्रे चतुर्थप्रकाशे - 'कौटिल्यपटवः પાપા, માયા વવૃત્તય: । ભુવનું વજ્રયમાના, વજ્રયન્તે સ્વમેવ ત્તિ ॥૬॥' मायाविहृदये धर्मस्य स्थिरता न भवति, सरलहृदये एव धर्मः स्थिरो भवति । अध्यात्मविशुद्धिरपि सरलस्यैव भवति, न तु मायिनः । उक्तञ्च उत्तराध्ययनसूत्रे तृतीयेऽध्ययने - 'सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । णिव्वाणं परमं जाइ, घयसित्ति व्व पावए ॥१२॥ (छाया शोधिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति । निर्वाणं परमं याति, घृतसिक्त इव पावकः ॥ १२ ॥ ) भगवतोऽपीयमेवाऽऽज्ञा - सर्वत्र सरलेन भवितव्यमिति । यदुक्तम् अध्यात्मसारे तृतीये दम्भत्यागाधिकारे - 'जिनैर्नानुमतं किञ्चिन्निषिद्धं वा न सर्वथा । कार्ये भाव्यमदम्भेनेत्येषाज्ञा पारमेश्वरी ॥२०॥ ' - માયા સાધુને પણ પાડે છે. અધ્યાત્મસારમાં ત્રીજા પ્રકાશમાં કહ્યું છે કે - ‘માયાથી વ્રતોનું પાલન કરી જે પરમપદને ઝંખે છે તે લોઢાની નાવમાં બેસીને સમુદ્રના સામા કિનારે જવા ઇચ્છે છે. (૬)’ માયાવી વિચારે છે કે હું મારી હોંશિયારીથી દુનિયાને ઠગું છું, પણ તેને ખબર હું નથી કે તે પોતાની જાતને જ ઠગે છે. યોગશાસ્ત્રમાં ચોથા પ્રકાશમાં કહ્યું છે ‘કુટિલતા કરવામાં હોંશિયાર, માયાથી બગલા જેવી વૃત્તિવાળા પાપીઓ દુનિયાને ઠગતા પોતાને જ ઠગે છે. (૧૬)’ માયાવીના હૃદયમાં ધર્મ ટકતો નથી, સરળના હૃદયમાં ધર્મ ટકે છે. આધ્યાત્મની વિશુદ્ધિ પણ સ૨ળની જ થાય છે, માયાવીની નહી. ઉત્તરાધ્યયનસૂત્રમાં ત્રીજા અધ્યયનમાં કહ્યું છે – ‘ઋજુભૂત (સરળ)ની શુદ્ધિ થાય છે. શુદ્ધ વ્યક્તિમાં ધર્મ રહે છે. જેમ ઘીથી સિંચાયેલ અગ્નિ દેદીપ્યમાન થાય છે તેમ શુદ્ધ વ્યક્તિ શ્રેષ્ઠ નિર્વાણને પામે છે. (૧૨).’ભગવાનની પણ આ જ આજ્ઞા છે કે બધે સરળ બનવું. અધ્યાત્મસારમાં ત્રીજા દંભત્યાગાધિકારમાં કહ્યું છે – ‘જિનેશ્વરોએ કોઈ પણ વસ્તુનો સર્વથા નિષેધ કે અનુજ્ઞા કરી નથી. દરેક કાર્યમાં માયારહિત બનવું એ પરમેશ્વરની આજ્ઞા છે. (૨૦)'
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy