________________
योगसारः १/११
क्षमादिभिः क्रोधादयो हन्तव्याः
मायार्जवेन च । लोभश्चानीहया जेयाः, कषाया इति सङ्ग्रहः ॥ ३४९ ॥ शान्तसुधारसेऽप्युक्तम् - ‘क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानम्, हन्या मायामार्जवेनोज्ज्वलेन । लोभं वारांराशिरौद्रं निरुन्ध्याः, सन्तोषेण प्रांशुना सेतुनेव ॥८/३ ॥'
कषाया जीवस्य सर्वथाऽहितं कुर्वन्ति । उक्तञ्चाचाराङ्गसूत्रे - 'एस खलु निरए, एस खलु गंथे, एस खलु मारे, एस खलु मोहे ।' (छाया - एष खलु निरयः, एषः खलु ग्रन्थः, एष खलु मारः, एष खलु मोहः । )
क्रोधकरणेन परस्य पराजये कृते न काऽपि शूरवीरता, क्षमया क्रोधस्य पराभव एव वस्तुतः शूरवीरता ।
क्रोधेनेह परत्र च दुःखं प्राप्यते । उक्तञ्च -' कोपादिहापि दह्यन्ते, स्वार्थे मुह्यन्ति चासकृत् । विपद्य चानन्तदुःखं, प्रयान्ति नरकं नराः ॥'
३५
आत्मनो विशुद्धिमिच्छता क्रोधो न कर्त्तव्यः । शुचित्वाभिलाषिणा पङ्के पादो न क्षेप्तव्यः । यदुक्तं क्षमाकुलके - 'अप्पविसुद्धिनिमित्तं किलिस्ससे ता चएसु
"
ગાથામાં પણ આ જ વાત કહી છે. શાંતસુધારસના આઠમા પ્રકાશમાં પણ કહ્યું છે - ‘તારે ક્ષમાથી ક્રોધને, મૃદુતાથી અભિમાનને, ઉજ્જવળ સરળતાથી માયાને હણવી જોઈએ, મોટા સેતુ જેવા સંતોષ વડે સમુદ્ર જેવા ભયંકર લોભનો નિરોધ वो भेजे. (3) '
કષાયો જીવનું બધી રીતે અહિત કરે છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે उषायो से न२४ छे, से ग्रन्थि छे, से मारनार छे, खे मोह छे.'
'खा
ક્રોધ કરીને બીજાને હરાવવામાં કોઈ શૂરવીરતા નથી, ક્ષમાથી ક્રોધનો પરાભવ કરવામાં જ ખરી શૂરવીરતા છે.
ક્રોધથી આ ભવમાં અને પરભવમાં દુઃખ મળે છે. કહ્યું છે - ‘ક્રોધથી મનુષ્યો અહીં પણ બળે છે અને અનેકવાર સ્વાર્થમાં મોહ પામે છે, અને મરીને અનંત દુઃખવાળી નરકમાં જાય છે.’
આત્માની વિશુદ્ધિ ઇચ્છનારાએ ગુસ્સો ન કરવો. પવિત્રતાની ઇચ્છાવાળાએ કાદવમાં પગ ન નાંખવો જોઈએ. ક્ષમાકુલકમાં કહ્યું છે કે - ‘જો તું આત્માની