________________
योगसारः १/७ साम्ये सर्वशुद्धे प्रभुः सर्वस्फुटीभवेत्। __ अन्वयः - सर्वमोहक्षयात् साम्ये सर्वशुद्धे (सञ्जाते सति) सयोगिनि सर्वशुद्धात्मनस्त्वेष प्रभुः सर्वस्फुटीभवेत् ।
पद्मीया वृत्तिः - सर्वमोहक्षयात् - सर्वः - अशेषभेदप्रभेदसहितः, मोह:-मोहनीयकर्म, सर्वश्चासौ मोहश्चेति सर्वमोहः, क्षयः - नाश आत्मतः सत्तोच्छेदरूपो न तु विनाशरूपः, वस्तुनः सर्वथा विनाशस्याऽसम्भवात्, वस्तुन एकस्या अवस्थाया अवस्थान्तरप्राप्ति श इति व्यवहियते । मोहनीयकर्मणोऽपि सर्वथा नाशोऽशक्यः । आत्मनः पृथक्कृत्य कार्मणवर्गणापुद्गलत्वेन तस्य स्थापनं तु शक्यम्, इदमेव तस्य नाश इति व्यवहियते । सर्वमोहस्य क्षय इति सर्वमोहक्षयः, यद्वा मोहस्य क्षय इति मोहक्षयः, सर्वः - सर्वथा चासौ मोहक्षयश्चेति सर्वमोहक्षयः, तस्मात्, साम्ये - प्रागुक्तार्थे, सर्वशद्धे - सर्वैः प्रकारैः शुद्धः-निर्मल इति सर्वशुद्धः, तस्मिन्, सञ्जाते सतीत्यत्राध्याहार्यम्, सयोगिनि - योगा:मनोवाक्कायरूपाः, सह योगैर्वर्त्तते इति सयोगी, तस्मिन्निति सयोगिनि सयोगिकेवल्यवस्थायामित्यर्थः, सर्वशुद्धात्मनः - सर्वथा शुद्धः-घातिकर्मरहित आत्मा-स्वरूपं यस्य स सर्वशुद्धात्मा, तस्मात्, तु - पुनः, एषः - बुद्धौ साक्षात् प्रतिभासमानः, प्रभुः - परमात्मा, सर्वस्फुटीभवेत् - स्फुट:-प्रकटः, सर्वथा स्फुट इति सर्वस्फुटः, न सर्वस्फुट इति असर्वस्फुटः, असर्वस्फुटः सर्वस्फुटो भवेत्स्यादिति सर्वस्फुटीभवेत् । કેવલી અવસ્થામાં સર્વથા શુદ્ધ થયેલા આત્મામાંથી આ પરમાત્મા સર્વથા પ્રગટ થાય छ. (७)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય એટલે આત્મા ઉપરથી તેની સત્તાનો નાશ, નહીં કે મોહનીયકર્મનો નાશ, કેમકે કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ શક્ય નથી. વસ્તુઓનું જે એકસ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાન્તર થાય છે તેને આપણે વ્યાવહારિક ભાષામાં નાશ કે ક્ષય કહીએ છીએ. મોહનીયકર્મનો પણ સર્વથા નાશ શક્ય નથી. પણ આત્મા ઉપરથી તેને છૂટું કરી કાર્મણ વર્ગણાના પુદ્ગલોરૂપે ફેરવવું શક્ય છે. આને જ મોહનીયકર્મનો ક્ષય કહેવાય છે. મોહનીયકર્મનો સર્વથા ક્ષય થાય એટલે સામ્ય શુદ્ધ થાય છે. સામ્ય શુદ્ધ થવા પર આત્મા ઉપરથી ઘાતકર્મનો મેલ દૂર થાય છે અને આત્મા સર્વથા શુદ્ધ થાય છે. આ અવસ્થા સયોગીકેવલી ભગવંતોની છે. તે સયોગી કેવલી અવસ્થામાં સર્વથા શુદ્ધ થયેલા આત્મામાંથી પરમાત્મા સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.