________________
योगसारः १/२ योगी यद् ध्यायति तत्र तन्मयतां याति मूलम् - यदा ध्यायति यद्योगी, याति तन्मयतां तदा।
ध्यातव्यो वीतरागस्तन्- नित्यमात्मविशुद्धये ॥२॥ अन्वयः - योगी यदा यद् ध्यायति तदा तन्मयतां याति, तद् आत्मविशुद्धये नित्यं वीतरागो ध्यातव्यः ॥२॥
पद्मीया वृत्तिः - योगी - योगः पूर्वोक्तस्वरूपः, सोऽस्याऽस्तीति योगी-योगस्याऽऽसेवकः । यदा - यस्मिन्काले, अविशिष्टकाले न तु प्रतिनियतकाले इत्यर्थः । यत् - अनिर्दिष्टस्वरूपं वस्तु । ध्यायति-प्रणिदधाति ध्यानविषयीकरोतीति यावत् । तत्र स्थिरमध्यवसानं ध्यानम् । यदुक्तं ध्यानशतके श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः-'जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चित्तं । .... ॥२॥' (छाया - यत् स्थिरमध्यवसानं तत् ध्यानं, यत् चलं तत् चित्तम् ।... ॥२॥) __ध्यानं द्विविधं - प्रशस्तमप्रशस्तञ्च । पुनरप्येकैकं द्विविधं-प्रशस्तं ध्यानं धर्मशुक्लभेदात्, अप्रशस्तं तु ध्यानमार्त्तरौद्रभेदात् । तत्राऽऽर्तध्यानेन तिर्यग्गती रौद्रध्यानेन नरकगतिर्धर्मध्यानेन देवगतिः शुक्लध्यानेन च स्वर्गापवर्गाववाप्येते । उक्तञ्चाऽध्यात्मसारे षोडशे ध्यानाधिकारे- 'प्रमत्तान्तगुणस्थाना-नुगतं तन्महात्मनाम् । सर्वप्रमादमूलत्वात्, त्याज्यं
શબ્દાર્થ – યોગી જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તન્મય થઈ જાય છે. તેથી આત્માની વિશુદ્ધિ માટે હંમેશા વીતરાગનું ધ્યાન કરવું. (૨)
પધિયાવૃત્તિનો ભાવાનુવાદ - યોગી એટલે યોગનું આસેવન કરનાર. ધ્યાન કરવું એટલે મનથી એકાગ્ર થવું. ધ્યાન એટલે સ્થિર અધ્યવસાય. ધ્યાનશતકમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે, “જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે, જે ચલ અધ્યવસાય છે તે ચિત્ત છે.”
ધ્યાન બે પ્રકારે છે – શુભ અને અશુભ. વળી તે બને પણ બે-બે પ્રકારના છે. ધર્મધ્યાન અને ગુફલધ્યાન એ શુભધ્યાનના પ્રકાર છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાનના પ્રકાર છે. આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે છે, રૌદ્રધ્યાનથી નરકગતિ મળે છે, ધર્મધ્યાનથી દેવગતિ મળે છે અને શુકુલધ્યાનથી સ્વર્ગ અને મોક્ષ મળે છે. અધ્યાત્મસારના સોળમા ધ્યાન અધિકારમાં કહ્યું છે – “તેથી પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકો સુધી રહેનારું, તિર્યંચગતિ આપનારું આર્તધ્યાન બધા પ્રમાદોનું