________________
२५०
भावजीवितं विवेकः
योगसारः ३/१२ ___ पद्मीया वृत्तिः - एतेषु - पूर्वश्लोकचतुष्कोक्तेभ्यो दोषेभ्यः, येन केन - अन्यतरेण, अपिशब्दः सर्वैर्दोषैविवेको नश्यत्येव, अन्यतरेणाऽपि दोषेण विवेको नश्यतीति द्योतयति, कृष्णसर्पण - कृष्ण:-कालवर्णः, सर्पः-उरगः, कृष्णश्चासौ सर्पश्चेति कृष्णसर्पः, तेन, महानर्थकारिकृष्णसर्पतुल्यदोषेणेत्यर्थः, दष्टस्य - दुष्टस्य, देहिनः - जीवस्य, विवेकवरजीवितम् - विवेकः-तत्त्वातत्त्वयोर्भेद एव वरम्-उत्तमं जीवितम्-जीवनमिति विवेकवरजीवितम्, क्षिप्रम् - झटिति, नश्यति - विलुप्यति ।
सर्पा द्विविधाः-विषयुक्ता विषविहीनाश्च । विषयुक्ताः सर्पा यान्दशन्ति तेषु तद्विषं सङ्क्रामति । ततस्तेषां जीवितं नश्यति । विषयुक्तसर्पेष्वपि कृष्णसर्पस्य विषं तु तीव्रम् । तत् तत्कालं मारयति । पूर्वश्लोकचतुष्टयोक्ता दोषाः कृष्णसर्पतुल्याः सन्ति । तेभ्योऽन्यतरेणाऽपि दोषेण दुष्टस्य जीवस्य विवेको नश्यति । ततः सोऽतत्त्वं तत्त्वं मन्यते, तत्त्वं चाऽतत्त्वं मन्यते । जीवितं द्विविधम्-द्रव्यजीवितं भावजीवितञ्च । द्रव्यजीवितं पञ्चेन्द्रियत्रिबलोच्छ्वासायूरूपदशविधप्राणाः । उक्तञ्च जीवविचारे - दसहा जियाण पाणा, इंदिय-ऊसास-आउ-बलरूवा ।... ॥४२॥' (छाया - दशधा जीवानां प्राणा, इन्द्रियउच्छ्वास-आयुर्बलरूपाः । ... ॥४२॥) भावजीवितं विवेकः । द्रव्यजीवितापेक्षयोतमत्वाद् भावजीवितमेव वरजीवितम् । विवेकेन जीवः स्वहिताहितं पश्यति । ततः स हितं समाचर्य स्वशुद्धस्वरूपं प्राप्नोति । विवेकविहीनो नरः स्वस्वरूपं विस्मरति । स
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - સર્પો બે પ્રકારના હોય છે – વિષયુક્ત અને વિષરહિત. વિષયુક્ત સર્પો જેમને ડંખે છે, તેમનામાં તેમનું ઝેર ઊતરે છે. તેથી તેમનું જીવન નાશ પામે છે. વિષયુક્ત સર્પોમાં પણ કાળા સર્પનું ઝેર તો તીવ્ર હોય છે. તે તરત મારે છે. પૂર્વેના ચાર શ્લોકોમાં કહેલા દોષો કાળા સર્પ જેવા છે. તેમાંથી કોઈ એક પણ દોષથી દુષ્ટ થયેલા જીવનો વિવેક નાશ પામે છે. તેથી તે અતત્ત્વને તત્ત્વ માને છે અને તત્ત્વને અતત્ત્વ માને છે. જીવન બે પ્રકારનું છે – દ્રવ્યજીવન અને ભાવજીવન. પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય રૂપી દશ પ્રકારના પ્રાણ એ દ્રવ્યજીવન છે. જીવવિચારમાં કહ્યું છે - “જીવોના પ્રાણો ६ २ना छ - छन्द्रिय, श्वासोच्छ्वास, आयुष्य सने पण.... (४२) विवेs એ ભાવજીવન છે. દ્રવ્યજીવનની અપેક્ષાએ ઉત્તમ હોવાથી ભાવજીવન જ શ્રેષ્ઠ જીવન છે. વિવેકથી જીવ પોતાના હિતને અને અહિતને જુવે છે. પછી તે હિતને