________________
योगसारः ३/१२
रागादिक्षये मुनेः समता विजृम्भते
२४९
सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं, मुधैव लभते वीतरागः ॥ १२४॥ ' सम्भोगेन तृप्तिर्न भवति, परन्तु तृष्णा वर्धते । ततः स दुःखरूप एव । अतो भोगेच्छारूपो वेदोदयस्त्याज्यः । यदा वेदानां क्षयो भवति तदा समताया उद्गमो भवति ।
मोहोदयो मुनेः समतां प्रतिबध्नाति । राग- ग-द्वेष- कषाय- नोकषाया मोहोदयरूपाः । अतो यदा तेषां क्षयो भवति तदा मुनेः समता सर्वथा विजृम्भते ।
अयमत्रोपदेशः-यद्यात्मनि समतोदयोऽभिलष्यते तर्हि राग-द्वेष- कषाय-- - नोकषायाणां क्षयः कार्यः ॥८॥ ||९|| ||१०|| ॥११॥
अवतरणिका - रागादीनां नाशे समतासुखं प्राप्यते इत्युक्तम् । अधुना रागादिभिः कृतमपायं दर्शयति ·
-
मूलम् एतेषु येन केनाऽपि, कृष्णसर्पेण देहिनः ।
-
दष्टस्य नश्यति क्षिप्रं विवेकवरजीवितम् ॥१२॥
"
एतेषु येन केनाऽपि कृष्णसर्पेण दष्टस्य देहिनो विवेकवरजीवितं क्षिप्रं
अन्वयः नश्यति ॥१२॥
સુખ વીતરાગને પ્રયત્ન વિના મળે છે. (૧૨૪)' સંભોગથી તૃપ્તિ થતી નથી, પણ તૃષ્ણા વધે છે. તેથી તે દુઃખરૂપ જ છે. માટે ભોગની ઇચ્છારૂપી વેદનો ઉદય ત્યજવો. જ્યારે વેદોનો ક્ષય થાય છે, ત્યારે સમતાનો જન્મ થાય છે.
-
મોહનો ઉદય મુનિની સમતાને અટકાવે છે. રાગ-દ્વેષ-કષાયો-નોકષાયો મોહના ઉદયરૂપ છે. માટે જ્યારે તેમનો ક્ષય થાય છે, ત્યારે મુનિની સમતા પૂરબહારમાં जीसी आहे छे.
અહીં ઉપદેશ આ પ્રમાણે છે - જો આત્મામાં સમતાના ઉદયને ઇચ્છતા હો તો राग-द्वेष-ऽषायो-नोऽषायोनो क्षय २वो. (८, ९,१०,११)
અવતરણિકા - રાગ વગેરેનો નાશ થવા ૫૨ સમતાસુખ મળે છે એમ કહ્યું. હવે રાગ વગેરેથી કરાયેલું નુકસાન બતાવે છે
-
શબ્દાર્થ - આ (કષાય-નોકષાય)માંથી કોઈ પણ કાળા સર્પ વડે ડંખાયેલ જીવનું વિવેકરૂપી શ્રેષ્ઠ જીવન જલ્દીથી નાશ પામે છે. (૧૨)