SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ३।८,९,१०,११ रतिभयविलयोपायः २४५ उक्तञ्च ज्ञानसारे - 'पतङ्गभृङ्गमीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद्, दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७/७॥' विषयाणामुपभोगः किम्पाकफलभोगतुल्यो भवति। स आपाते रम्यो भवति, परिणामे तु विरसो भवति । उक्तञ्चात्मबोधकुलके श्रीनेमिचन्द्रसूरिभिः – “किंपाकफलसमाणा, विसया हालाहलोवमा पावा । मुहमहुरत्तणसारा, परिणामे दारुणसहावा ॥६॥' (छाया - किम्पाकफलसमाना, विषया हालाहलोपमाः पापाः । मुखमधुरत्वसाराः, परिणामे दारुणस्वभावाः ॥६॥) पञ्चलिङ्गीप्रकरणेऽप्युक्तं श्रीजिनेश्वरसूरिभिः – 'आवायसुंदरा वि हु भाविभवासंगकारणत्तणओ । विसया सप्पुरिसाणं सेविज्जंता वि दुहजणया ॥१५॥' (छाया - आपातसुन्दरा अपि खलु भाविभवासङ्गकारणत्वात् । विषयाः सत्पुरुषाणां सेव्यमाना अपि दुःखजनकाः ॥१५॥) इत्थं विषयाणामनर्थकारित्वं विचिन्त्य तेषु रतिर्न कर्त्तव्या । ततः साम्यं विकसति । जीवा धनादिषु रज्यन्ति । ततस्ते धनाद्यपहारिभ्यो बिभ्यति । आत्मस्वरूपादन्यत्सर्वं परकीयम् । चौरादयः परकीयमेव ग्रहीतुं शक्नुवन्ति । आत्मनः स्वरूपभूतानि ज्ञानदर्शन-चारित्रादीनि ते चोरयितुं न शक्नुवन्ति । जीवाः पदार्थान्स्वकीयान्मन्यन्ते । ततस्ते. પતંગિયા, ભમરા, માછલા, હાથી અને હરણ એક એક ઈન્દ્રિયના દોષથી દુર્દશા પામે છે તો દુષ્ટ એવા તે પાંચ વિષયોથી તો શું ન થાય ? (૭૭) વિષયોને ભોગવવા એ કિંપાકફળને ખાવા બરાબર છે. વિષયોનો ભોગવટો શરૂઆતમાં સારો લાગે છે. પણ તેનું પરિણામ ખરાબ હોય છે. આત્મબોધકુલકમાં શ્રીનેમિચન્દ્રસૂરિજીએ કહ્યું છે - “વિષ જેવા, પાપી, કિંપાકફળ સમાન વિષયો મુખમાં શરૂમાં મધુરપણાના સારવાળા છે અને પરિણામે ભયંકર સ્વભાવવાળા છે. (૬) પંચલિંગી પ્રકરણમાં પણ શ્રીજિનેશ્વરસૂરિજીએ કહ્યું છે – “શરૂઆતમાં સુંદર એવા પણ સેવાતા વિષયો ભાવિમાં સંસારના સંગનું કારણ હોવાથી પુરુષો માટે ६:५४न छे. (१५)' साम विषयो अनर्थ ४२२। छ, सेभ वियारीने तेभनी ઉપર પ્રીતિ ન કરવી. તેથી સમતાનો વિકાસ થાય છે. જીવો ધન વગેરે ઉપર રાગ કરે છે. તેથી તેઓ ધન વગેરેને લઈ જનારાઓથી ડરે છે. પોતાના સ્વરૂપ સિવાયનું બધું પારકું છે. ચોર વગેરે જે પારકું છે, તે જ લઈ શકે છે. આત્માના સ્વરૂપ સમાન જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેને તેઓ ચોરી શકતાં નથી. જીવો પદાર્થોને પોતાના માને છે. તેથી તેઓ તેમને લઈ જનારાઓથી ડરે
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy