SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ हर्षारतिविलयोपायः योगसारः ३/८,९,१०,११ संयोगो भवति तदाऽपि हर्षो भवति । सन्ध्यासमये यथा वृक्षे शकुना मीलन्ति तथाऽस्मिजन्मनि जीवानां संयोगो भवति । प्रात: शकुना दिशोदिशमुड्डयन्ते पुनश्च मीलन्ति नवा । एवं कालान्तरे प्रियजनेन सह वियोगोऽवश्यम्भावी । पुनश्च तेषां समागमः स्यान्न वा । उक्तञ्चात्मबोधकुलके श्रीनेमिचन्द्रसूरिभिः - 'जह संझाए सउणाणं, संगमो जह પદે ય પહિયાdi IN સંનો, તદેવ મયુરો નીવ ! ટા' (છાયા - यथा सन्ध्यायां शकुनानां, सङ्गमः यथा पथि च पथिकानाम् । स्वजनानां संयोगः, तथैव क्षणभङ्गुरः जीव ! ॥८॥) एवं चिन्तनेन हर्षो न कर्त्तव्यः । ततः साम्यमुज्जृम्भते । अशुभेषु विषयेष्वप्रीतिर्जायते । तत्राऽपि पुद्गलपरिणामं विचिन्त्याऽरतिर्न कर्त्तव्या। यदाऽरतेविलयो भवति तदा समता प्रादुर्भवति । शुभेषु विषयेषु रतिर्जायते । मृगः शब्देषु रतिं कृत्वा मृतिं लभते । शलभो रूपे रतिं कृत्वा मृति प्राप्नोति । भ्रमरो गन्धे रतिं कृत्वा मृतिमाप्नोति । मीनो रसे रतिं कृत्वा मृतिमासादयति । गजो स्पर्शे रतिं कृत्वा मृतिमश्नुते । एवमिन्द्रियार्थेषु रतिरनर्थप्रदा । વસ્તુનો સંયોગ થાય છે ત્યારે પણ હર્ષ થાય છે. સાંજના સમયે જેમ ઝાડ ઉપર પક્ષીઓ ભેગા થાય છે, તેમ આ જન્મમાં જીવોનો સંયોગ થાય છે. સવારે પક્ષીઓ એક દિશામાંથી બીજી દિશામાં ઊડી જાય છે અને ફરી મળે કે ન પણ મળે. એ રીતે અમુક સમય પછી પ્રિયજનની સાથે અવશ્ય વિયોગ થવાનો છે. ફરીથી તેમનો સમાગમ થાય અથવા ન પણ થાય. આત્મબોધકુલકમાં શ્રીનેમિચન્દ્રસૂરિજીએ કહ્યું છે – “હે જીવ! જેમ સાંજે થતો પક્ષીઓનો સંગમ ક્ષણભંગુર છે અને જેમ રસ્તામાં થતો મુસાફરોનો સંગમ ક્ષણભંગુર છે તેમ સ્વજનોનો સંયોગ ક્ષણભંગુર છે. (૮) આમ વિચારીને હર્ષ ન કરવો, તેથી સમતા પ્રગટે છે. ' ખરાબ વિષયોમાં અપ્રીતિ થાય છે. તેમાં પણ પુગલના પરિણામને વિચારીને અપ્રીતિ ન કરવી. જ્યારે અપ્રીતિનો નાશ થાય છે ત્યારે સમતા પ્રગટે છે. સારા વિષયો ગમે છે. હરણ શબ્દોમાં પ્રીતિ કરીને મરણ પામે છે. પતંગિયું રૂપમાં પ્રીતિ કરીને મરણ પામે છે. ભમરો ગંધમાં પ્રીતિ કરીને મરણ પામે છે. માછલી રસમાં પ્રીતિ કરીને મરણ પામે છે. હાથી સ્પર્શમાં પ્રીતિ કરીને મરણ પામે છે. એમ ઇન્દ્રિયના વિષયોની પ્રીતિ અનર્થ કરનારી છે. જ્ઞાનસારમાં કહ્યું છે – “જો
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy