SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २३९ योगसारः ३/८,९,१०,११ साम्यसुखप्राप्त्युपायः परमानन्दमनुभवति । उक्तञ्च तत्त्वामृते - 'समतां सर्वभूतेषु, यः करोति सुमानसः । ममत्वभावनिर्मुक्तो, यात्यसौ पदमव्ययम् ॥२१५॥' ॥७॥ __ अवतरणिका - सप्तमश्लोके साम्यसुखस्य माहात्म्यं दर्शितम् । अधुना चतुर्भिः श्लोकैः साम्यसुखप्राप्त्युपायं दर्शयति - मूलम् - रागोऽभीष्टेषु सर्वेषु, द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु, मानः परपराभवे ॥८॥ लोभः पदार्थसम्प्राप्तौ, माया च परवञ्चने । गते मृते तथा शोको, हर्षश्चागतजातयोः ॥९॥ अरतिर्विषयग्रामे, 'चाऽशुभे च शुभे रतिः । 'चौरादिभ्यो भयं चैव, कुत्सा कुत्सितवस्तुषु ॥१०॥ वेदोदयश्च सम्भोगे, विलीयेत मुनेर्यदा । 'अन्तःशुद्धिकरं साम्या-मृतमुज्जृम्भते तदा ॥११॥ ॥'चतुर्भिः कलापकम् ॥ अन्वयः - यदा मुनेः सर्वेषु अभीष्टेषु (वस्तुषु) रागः, (सर्वेषु) अनिष्टेषु वस्तुषु द्वेषः, कृतापराधेषु क्रोधः, परपराभवे मानः, पदार्थसम्प्राप्तौ लोभः, परवञ्चने च माया, गते तथा मृते शोकः, आगतजातयोश्च हर्षः, अशुभे च विषयग्रामेऽरतिः, शुभे च સુધી તે પરમ આનંદને અનુભવે છે. તત્ત્વામૃતમાં કહ્યું છે, “સારા મનવાળો, મમત્વ વિનાનો જે જીવ બધા જીવો ઉપર સમતા રાખે છે તે પરમપદને પામે છે. (૨૧૫)” (૭) અવતરણિકા - સાતમા શ્લોકમાં સમતાસુખનું માહાભ્ય બતાવ્યું. હવે ચાર શ્લોકોમાં સમતાસુખને મેળવવાનો ઉપાય બતાવે છે – | શબ્દાર્થ - જ્યારે મુનિનો બધી ઇષ્ટ વસ્તુઓ ઉપરનો રાગ, બધી અનિષ્ટ વસ્તુઓ ઉપરનો દ્વેષ, અપરાધીઓ ઉપરનો ગુસ્સો, બીજાની હારમાં અભિમાન, વસ્તુની પ્રાપ્તિમાં લોભ, બીજાને ઠગવામાં માયા, ગયેલા અને મરેલા ઉપરનો શોક, આવેલા અને જન્મેલા ઉપરનો આનંદ, ખરાબ વિષયોમાં અણગમો, સારા વિષયોમાં १. ..... नत ..... - L। २. वाऽशुभे - J, याऽशुभे-E । ३. वैरादिभ्यो - C। ४. अन्तःशुद्धकरं - H, || ५. कलापकम् - L। ६. कुलकम् - DI
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy