SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ धर्मबुद्ध्या यत्पापं क्रियते तद्बुधैर्निपुणं चिन्त्यम् योगसारः २/३१ पद्मीया वृत्तिः - पापबुद्ध्या - पापम्-दुष्टमनोवाक्कायव्यापाररूपम्, तस्य बुद्धिरिति पापबुद्धिः, 'इदं पापम्' इति बुद्धिरित्यर्थः, तया, कृतमित्यत्राध्याहार्यम्, पापम् - पूर्वोक्तस्वरूपम्, भवेत् - स्यात्, अदः - एतत्, कः - प्रश्नार्थे, मुग्धः - मन्दः, अपिशब्दो अन्ये तु जानन्त्येव, मुग्धोऽपि जानातीति द्योतयति, नशब्दो निषेधे, वेत्ति - जानाति, सर्वे मुग्धा अपि जानन्तीत्यर्थः, धर्मबुद्ध्या - धर्मस्य-दुर्गतिप्रपतत्प्राणिगणोद्धारकस्य बुद्धिः-मतिरिति धर्मबुद्धिः, 'अयं धर्मः' इति बुद्धिः, तया, तुशब्दः पक्षान्तरं द्योतयति, यत् - अनिर्दिष्टनाम, पापम् - प्रागुक्तस्वरूपम्, तत् - पूर्वोक्तम्, बुधैः - पण्डितैः, निपुणं-सूक्ष्मबुद्ध्या, क्रियाविशेषणमेतत्, चिन्त्यम् - चिन्तनीयम् । ___ मनोवाक्कायानां याभिः प्रवृत्तिभिः पापप्रकृतयो बध्यन्ते ता अपि पापमित्युच्यन्ते । 'इदं पापम्' इति बुद्ध्या क्रियमाणा अशुभा मनोवाक्कायचेष्टाः पापस्वरूपा भवन्ति । इदं सर्वेषां विदितम् । सर्वे मुग्धा अपीदं जानन्ति । या मनोवाक्कायचेष्टाः पापस्वरूपाः सत्योऽपीमा धर्मस्वरूपा इति विचार्य क्रियन्ते ता न धर्मरूपा भवन्ति, परन्तु ता अपि पापरूपा एव । ताभिर्न पुण्यं बध्यते नाऽपि कर्मनिर्जरा जायते । ताभिः पापकर्मणां बन्ध एव जायते । यत्पापं धर्मबुद्ध्या क्रियते तत्पापरूपमेव भवतीति बुधजना एव जानन्ति न तु मुग्धजनाः । मुग्धजनास्त्वेवमेव मन्यन्ते - अयं धर्मः । अनेन पुण्यं बध्यते सुगतिश्चाप्यते इति । सूक्ष्मबुद्धिसम्पन्नैर्बुधजनैरेवेदं ज्ञातुं शक्यते-इदं बाह्यदृष्ट्या धर्मरूपं ધર્મબુદ્ધિથી કરાયેલ તો જે પાપ છે, તે પંડિત પુરુષોએ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. (૩૧) પધાયાવૃત્તિનો ભાવાનુવાદ - મન-વચન-કાયાની જે પ્રવૃત્તિઓથી પાપપ્રકૃતિઓ पाय छ, ते ५५ ५।५ उपाय छे. 'मा ५।५ छ' ओवी बुद्धिथी राती भनવચન-કાયાની ખરાબ ચેષ્ટાઓ પાપ સ્વરૂપ બને છે. આ બધા જાણે છે. બધા ભોળા લોકોને પણ આની ખબર છે. મન-વચન-કાયાની જે પ્રવૃત્તિઓ પાપસ્વરૂપ હોવા છતાં પણ “આ ધર્મ છે' એમ વિચારીને તે કરાય છે, તે ધર્મરૂપ બનતી નથી, પણ તે પણ પાપરૂપ જ છે. તેમનાથી પુણ્ય બંધાતું નથી અને કર્મોની નિર્જરા પણ થતી નથી. તેમનાથી પાપકર્મો જ બંધાય છે. જે પાપ ધર્મબુદ્ધિથી કરાય તે પાપરૂપ જ થાય છે, એમ પંડિત પુરુષો જાણે છે, ભોળા લોકો નહીં. ભોળા લોકોને તો એમ જ લાગે છે કે, “આ ધર્મ છે, આનાથી પુણ્ય બંધાય છે અને સદ્ગતિ મળે છે.” સૂક્ષ્મબુદ્ધિવાળા પંડિત પુરુષો જ આ જાણી શકે છે કે, “આ બાહ્ય દૃષ્ટિથી ધર્મ જેવું
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy