________________
योगसारः २/३१ पापबुद्ध्या पापं भवेदिति मुग्धोऽपि वेत्ति
२०३ यद् दुष्करं भवति तदर्थं विशेषप्रयत्नो विधेयः । अन्याः साधनाः सुकरा भवन्ति । चित्तशोधनं दुष्करं भवति । अतस्तदर्थं विशेषेण यतनीयम् ।
यतो मनःशोधनं दुष्करमत एव महात्मभिरनेकग्रन्थेषु तदर्थमुपदिष्टम् । यदुक्तं योगशास्त्रे - 'मनःकपिरयं विश्व-परिभ्रमणलम्पटः । नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छभिरात्मनः ॥३६५॥ दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शिनी । एकैव मनसः शुद्धिः, समाम्नाता मनीषिभिः ॥३६६॥ मनःशुद्धिमबिभ्राणा, ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते, तितीर्षन्ति महार्णवम् ॥३६८॥ ॥३०॥ ___ अवतरणिका - चित्तशुद्धिर्दुष्करेति प्रतिपाद्याऽधुना तस्या दुष्करत्वस्य हेतुं प्रतिपादयति - मूलम् - पापबुद्ध्या भवेत्पापं, को मुग्धोऽपि न वेत्त्यदः ।
धर्मबुद्ध्या तु यत्पापं, तच्चिन्त्यं निपुणं बुधैः ॥३१॥ अन्वयः - पापबुद्ध्या (कृतं) पापं भवेत्, अदः को मुग्धोऽपि न वेत्ति ? धर्मबुद्ध्या (कृतं) तु यत्पापं, तत् बुधैः निपुणं चिन्त्यम् ॥३१॥
જે મુશ્કેલ હોય તેની માટે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. બીજી સાધનાઓ સહેલી છે. ચિત્તને શુદ્ધ કરવું મુશ્કેલ છે. માટે તેની માટે વધુ મહેનત કરવી.
મનની શુદ્ધિ દુષ્કર છે. માટે જ મહાત્માઓએ અનેક ગ્રન્થોમાં તેની માટે ઉપદેશ આપ્યો છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - “આત્માની મુક્તિને ઇચ્છનારાઓએ જગતમાં ભમવામાં લંપટ એવા આ મનરૂપી વાંદરાને યત્નપૂર્વક નિયંત્રણમાં રાખવો. (૩૬૫) બુદ્ધિશાળીઓએ એક મનની શુદ્ધિને જ મોક્ષનો માર્ગ બતાવનારી, નહીં બુઝાનારી દીવી કહી છે. (૩૬૬) મનની શુદ્ધિ વિનાના જેઓ મુક્તિ માટે તપ કરે छ तमो नावीने छोडीने यथा भोटा समुद्रने त२१॥ छे छे. (3६८)' (30)
અવતરણિકા - ચિત્તની શુદ્ધિ મુશ્કેલ છે એમ બતાવી હવે ચિત્તની શુદ્ધિ મુશ્કેલ હોવાનું કારણ જણાવે છે –
શબ્દાર્થ પાપબુદ્ધિથી કરાયેલ પાપ થાય એમ કયો ભોળો માણસ પણ જાણતો નથી. १. निपुणैर्बुधैः - MI