SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यस्तवस्य माहात्म्यम् योगसार : १/३१ अत्र पद्मीया वृत्तिः - द्रव्यस्तवः - पूजादिरूपः, स्वर्गापवर्गदः - स्वर्ग:-देवलोकः, अपवर्गः-मोक्षः, स्वर्गश्चापवर्गश्चेति स्वर्गापवर्गों, तौ ददाति - वितरतीति स्वर्गापवर्गदः, इह भवे, अपिशब्दः परत्र तु सुखं यच्छत्येव, इहभवेऽपि सुखावह इति द्योत - नार्थम्, सुखावहः - सुखम् - अनुकूलवेदनीयम्, तदावहति - प्रापयतीति सुखावहः, चित्तप्रसत्ते: - चित्तम् - मन:, प्रसत्तिः - प्रसन्नता स्वस्थतेति यावत्, चित्तस्य प्रसत्तिरिति चित्तप्रसत्तिः, तस्याः, हेतुः कारणम्, तत् - तस्मात्, गृहिणा - गृहस्थेन, सदा सर्वकालं, स इत्यत्राध्याहार्यम्, कर्त्तव्यः - विधेयः । १०२ - - द्रव्यस्तवकरणेन प्रकृष्टभाववृद्धौ जातायां मोक्षोऽप्यवाप्यते, यथा नागकेतुना प्राप्त: । पुष्पपूजां कुर्वन्स क्षपकश्रेणिमारूढः । ततः क्षपिताशेषकर्मा स निर्वृतः । दशग्रीवेण जिनभक्तिं कुर्वता जिननामकर्म बद्धम् । द्रव्यस्तवादनन्तरं जायमाना भाववृद्धिर्द्धव्यस्तवनिमित्तकैव । अत उपचाराद् 'द्रव्यस्तवेन मोक्षो प्राप्यते' इत्युच्यमाने न कोऽपि विरोधः । परमात्मभक्तिं कुर्वता यदि संहनन - काल - बल - भावादि - परिहाण्या मोक्षो नाऽवाप्यते तर्ह्यपि त्रिदशलोकप्राप्तिस्तु तस्य करतलगतैव । जिनभक्त्या शुभायुर्बध्यते । जिनभक्त्या प्रकृष्टं पुण्यं बध्यते । ततस्तदुदये निर्जरलोकप्राप्तिर्भवति । यो दासीभूय परमात्मनो भक्ति करोति स आधिपत्यं प्राप्नोति । जिनपूजादिर्न केवलं परलोके एव सौख्यं ददाति, પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - પૂજા વગેરે રૂપ દ્રવ્યસ્તવ પરભવમાં સ્વર્ગ અને મોક્ષ આપે છે, આ ભવમાં પણ સુખ આપે છે અને મનને પ્રસન્ન કરે છે, માટે ગૃહસ્થોએ હંમેશા દ્રવ્યસ્તવ કરવો જોઈએ. દ્રવ્યસ્તવ કરવાથી જો ભાવની પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય તો મોક્ષ પણ મળે છે, જેમ નાગકેતુને મળ્યો. પુષ્પપૂજા કરતાં કરતાં તેમણે ક્ષપકશ્રેણી માંડી. પછી બધા કર્મોનો ક્ષય કરી તે નિર્વાણ પામ્યા. રાવણે પરમાત્માની ભક્તિ કરતાં કરતાં જિનનામકર્મ બાંધ્યું. દ્રવ્યસ્તવ પછી થનારી ભાવવૃદ્ધિ દ્રવ્યસ્તવથી જ થયેલી છે, એટલે ઉપચારથી ‘દ્રવ્યસ્તવથી મોક્ષ મળે છે' એમ કહેવામાં કોઈ વિરોધ નથી. પરમાત્માની ભક્તિ કરનારાને સંઘયણ, કાળ, બળ, ભાવ વગેરેની હાનિના કારણે મોક્ષ ન મળે તો પણ દેવલોક તો તેની માટે હાથવેંતમાં જ છે. જિનભક્તિથી શુભ આયુષ્ય બંધાય છે. જિનભક્તિથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે, પછી તેનો ઉદય થાય ત્યારે દેવલોક મળે છે. જે વ્યક્તિ દાસ થઈને ૫રમાત્માની ભક્તિ કરે છે તે સ્વામી બને છે. જિનપૂજા વગેરે
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy