SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार : १/३० १०० परमात्मा चिन्तामण्यादिकल्पः मिति तदर्थिन:, तेषां, कल्याणाय અમ્યુયાય, સ્થાત્ - મવેત્ । एकोनत्रिंशत्तमे श्लोके उक्तं - भावस्तवेन परमात्माऽऽराधितो भवति, द्रव्यस्तवेन तु पूजकस्य सरागता भवतीति । ततः कश्चिद्भावस्तवाऽसमर्थो जन एवं मन्येत - 'अहं भावस्तवं कर्त्तुमसमर्थः । द्रव्यस्तवस्तु परमात्मन आराधनारूपो न भवति । ततो मया न किमपि करणीयम् । इति ।' एवं विचिन्त्य स दीनमनस्को भवेत् । ततो ग्रन्थकारो द्रव्यस्तवस्याऽपि माहात्म्यं दर्शयित्वा तस्य जनस्योत्साहं वर्धयति । चिन्तामणिश्चेतनारहितो भवति । तथापि तस्य माहात्म्यमचिन्त्यमस्ति । ततो विधिनाऽऽराधितः स चिन्तितमर्पयति । परमात्माऽपि वीतरागोऽस्ति । स कस्मैचित् न किञ्चिदपि ददाति । तथापि तस्य प्रभावोऽचिन्त्योऽस्ति । तेन द्रव्यस्तवकारकोऽभ्युदयाभिलाष्यप्यभ्युदयं प्राप्नोत्येव । भावस्तवाऽसमर्थो द्रव्यस्तवकारी जनः परमात्मनः प्रभावाद्भावस्तवसमर्थो भवति । ततः सोऽपि कल्याणं प्राप्नोति । परमात्मनो द्रव्यस्तवकरणेन तस्य हृदये परमात्मबहुमानो वर्धते । ततः स एव बहुमानस्तस्य कल्याणं कुरुते । વસ્તુને આપનારા છે. પરમાત્માના માહાત્મ્યથી કલ્યાણના અર્થી જીવોને માટે દ્રવ્યસ્તવ પણ કલ્યાણ માટે થાય છે. ઓગણત્રીશમા શ્લોકમાં કહ્યું કે ભાવસ્તવથી ૫રમાત્માની આરાધના થાય છે અને દ્રવ્યસ્તવથી તો પૂજક સરાગી થાય છે. તેથી કોઈક ભાવસ્તવ કરવા અસમર્થ મનુષ્ય એમ વિચારે - ‘હું ભાવસ્તવ કરવા અસમર્થ છું. દ્રવ્યસ્તવ તો પરમાત્માની આરાધનારૂપ નથી. તેથી મારે કાંઈ કરવા જેવુ નથી.' આમ વિચારી તે દીન મનવાળો થાય. તેથી ગ્રન્થકાર દ્રવ્યસ્તવનું પણ માહાત્મ્ય બતાવીને તે મનુષ્યનો ઉત્સાહ વધારે છે. ચિન્તામણિ ચેતનારહિત હોય છે. છતાં પણ તેનું માહાત્મ્ય અચિત્ત્વ છે. તેથી વિધિપૂર્વક આરાધાયેલ તે ઇચ્છિત વસ્તુને આપે છે. પરમાત્મા પણ વીતરાગ છે. તેઓ કોઈને કંઇ પણ આપતા નથી. છતાં પણ તેમનો પ્રભાવ અચિત્ત્વ છે. તેથી દ્રવ્યસ્તવ કરનારો અભ્યુદયની ઇચ્છાવાળો મનુષ્ય પણ અભ્યુદય પામે જ છે. ભાવસ્તવ માટે અસમર્થ, દ્રવ્યસ્તવ કરનારો મનુષ્ય પરમાત્માના પ્રભાવથી ભાવસ્તવ માટે સમર્થ થાય છે. તેથી તે પણ કલ્યાણને પામે છે. પરમાત્માના દ્રવ્યસ્તવને કરવાથી તેના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનું બહુમાન વધે છે. પછી તે જ બહુમાન
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy