________________
योगसारः १।२९ द्रव्यस्तवोऽपि कल्याणाय स्यात्
अयमत्र सारः - द्रव्यस्तवो पूजादिरूपो भवति, भावस्तवो व्रताधाराधनारूपो भवति । भावस्तवो द्रव्यस्तवमतिशेते ॥२९॥
अवतरणिका - यदि भावस्तव एव आराधना तर्हि कृतं द्रव्यस्तवेनेत्याशङ्क्याह - मूलम् - चिन्तामण्यादिकल्पस्य, स्वयं तस्य प्रभावतः ।
कृतो द्रव्यस्तवोऽपि स्यात्-कल्याणाय तदर्थिनाम् ॥३०॥ अन्वयः - कृतो द्रव्यस्तवोऽपि स्वयं चिन्तामण्यादिकल्पस्य तस्य प्रभावतस्तदर्थिनां कल्याणाय स्यात् ॥३०॥
पद्मीया वृत्तिः - कृतः - आसेवितः, द्रव्यस्तवः - पूजादिरूपः, अपिशब्दो भावस्तवस्तु कल्याणाय भवत्येव, परं द्रव्यस्तवोऽपि कल्याणाय भवतीति द्योतयति, स्वयम् - स्वतः, द्रव्यस्तवः स्वतः कल्याणं करोति, न तु सरागिदेववत् पूजादिभिः प्रसन्नीभूय वीतरागः कल्याणं करोतीत्यर्थः, चिन्तामण्यादिकल्पस्य - चिन्तापूरको मणिरिति चिन्तामणिः, यो मनश्चिन्तितं वस्तु ददाति स इत्यर्थः, स आदौ येषां कामधेनुकामघट-कल्पतर्वादीनामिति चिन्तामण्यादयः, तैस्तुल्य इति चिन्तामण्यादिकल्पः, तस्य, तस्य - परमात्मनः, प्रभावतः - माहात्म्येन, तदर्थिनां - तत्-कल्याणमर्थयितुं शीलमेषा
અહીં સાર આટલો છે - દ્રવ્યસ્તવ ભક્તિ વગેરે રૂપ છે, ભાવસ્તવ વ્રત વગેરેની આરાધનારૂપ છે. ભાવસ્તવ દ્રવ્યસ્તવ કરતા ચઢિયાતો છે.(૨૯)
અવતરાણિકા – જો ભાવસ્તવ જ આરાધનારૂપ હોય તો દ્રવ્યસ્તવ કરવાથી સર્યું-એમ આશંકા કરીને કહે છે –
શબ્દાર્થ - કરાયેલ દ્રવ્યસ્તવ પણ સ્વયં ચિન્તામણી વગેરે સમાન તે પરમાત્માના प्रमाथी प्रत्याराने २७।२।मोना या! भाटे थाय छे. (30)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ – ભાવસ્તવ તો કલ્યાણકારી છે જ, પણ કરાયેલો દ્રવ્યસ્તવ પણ કલ્યાણ માટે થાય છે. સરાગી દેવો પૂજા વગેરેથી ખુશ થઈને કલ્યાણને કરે છે. તે રીતે વીતરાગપ્રભુ પૂજા વગેરેથી ખુશ થઈને કલ્યાણ કરતા નથી. પણ વીતરાગપ્રભુના પ્રભાવથી દ્રવ્યસ્તવ પોતે જ જીવોનું કલ્યાણ કરે છે. ચિન્તામણિ મનમાં ચિત્તવેલી વસ્તુ આપે છે. પરમાત્મા પણ ચિન્તામણિ વગેરે જેવા છે. અહીં વગેરેથી કામધેનુ, કામઘટ, કલ્પવૃક્ષ વગેરે લેવા. આ બધા મનમાં ચિત્તવેલી