SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/२९ वासनीयम् । एवंकरणेन परमात्मन आज्ञा पालिता भवति ॥२८॥ अवतरणिका - जिनाज्ञापालनोपायमेव विस्तरेण दर्शयति मूलम् - 'आराधितोऽस्त्वसौ भाव - स्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्य - स्तवेन तु सरागता ॥ २९॥ जिनाज्ञापालनोपायः अन्वयः व्रतचर्यया भावस्तवेनाऽसौ आराधितोऽस्तु । तस्य पूजादिना द्रव्यस्तवेन तु (पूजकस्य) सरागता (भवति) ॥२९॥ - पद्मया वृत्तिः - व्रतचर्यया - व्रतं चारित्रं तस्य चर्या - पालनमिति व्रतचर्या, तया, भावस्तवेन - भावेन परमार्थेन स्तवो - भक्तिरिति भावस्तव:, तेन, असौ - परमात्मा, आराधितः सेवितः अस्तु - भवतु । स् परमात्मनः, पूजादिना - पूजाअर्चा आदौ यस्य जिनालयनिर्माणादेः स पूजादि:, तेन, द्रव्यस्तवेन द्रव्यभूतःभावस्तवस्य कारणभूतोऽप्रधानभूतो वा स्तव इति द्रव्यस्तव:, तेन, तु पुनः, पूजकस्येत्यत्राध्याहार्यम्, सरागता रागेण सहेति सरागः, तस्य भाव इति सरागता - रागयुक्तत्वमित्यर्थः भवतीत्यत्राऽध्याहार्यम् । चारित्रपालनं परमात्मनो भावस्तवरूपम् । चारित्रं सर्वजीवेभ्योऽभयदानस्य घोषणा , ૧૦ - - ચારિત્રજીવન સુવાસિત કરવું. આમ કરવાથી પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. (૨૮) અવતરણિકા - જિનાજ્ઞા પાળવાના ઉપાયને જ વિસ્તારથી બતાવે છે - ९७ - - શબ્દાર્થ – ચારિત્રપાલનરૂપી ભાવસ્તવ વડે એ (પરમાત્મા)ની આરાધના થાઓ. તેમની પૂજા વગેરે દ્રવ્યસ્તવથી તો પૂજક સરાગી બને છે. (૨૯) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ ભાવસ્તવ એટલે પરમાત્માની સાચી ભક્તિ. ચારિત્રપાલન એ ભાવસ્તવ છે. તેનાથી ભગવાનની આરાધના થાય છે. ભાવસ્તવના કારણભૂત ભક્તિ અથવા અપ્રધાન ભક્તિ તે દ્રવ્યસ્તવ. પૂજા વગેરેથી દ્રવ્યસ્તવ થાય છે. દ્રવ્યસ્તવથી તો પૂજક સરાગી થાય છે. ચારિત્રનું પાલન એ પરમાત્માના ભાવસ્તવરૂપ છે. ચારિત્ર એટલે બધા જીવોને १. आराधितस्त्वसौ DI
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy