SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ८७ योगसारः १/२७ जिनाज्ञैव सर्वजन्तुहिता मोक्षकपद्धतिश्च मोक्षमार्गत्वं व्यवच्छिनत्ति, मोक्षकपद्धतिः - मोक्षस्य-सकलकर्मनाशस्य एका-असाधारणा पद्धतिः-प्राप्तेर्मार्ग इति मोक्षकपद्धतिः, चरिता - पालिता, आज्ञा - पूर्वोक्ता, एवशब्दो - अन्यस्य चारित्रत्वं व्यवच्छिनत्ति, चारित्रम् - संयमः, आज्ञा - पूर्ववत्, एवशब्दो अन्यस्य भवभञ्जकत्वं व्यवच्छिनत्ति, भवभञ्जनी - भवं-संसारं भनक्तीति भवभञ्जनी । परमात्मन आज्ञा सर्वजीवकल्याणकारिणी । सा सर्वेषामपि जीवानां कल्याणं करोति । सा स्तोकानामेव जीवानां कल्याणं करोतीति तु न । सा उपद्रवान्नाशयति, अनर्थानपास्यति, रोगान्हरति, अशिवं विद्रावयति, अशान्ति शमयति, कलहमुपशमयति, दुर्गति निवारयति, दोषेभ्यो मोचयति, पापानि हरति, कर्मबन्धनानि त्रोटयति, सम्पदं वितरति, सुखानि यच्छति, सद्गतिं प्रापयति, गुणानर्पयति, पुण्यं पुष्णाति, गुणस्थानकान्यारोहयति, सिद्धिगतौ च स्थापयति । परमात्माज्ञाव्यतिरिक्तमन्यत्किञ्चिदपि तत्त्वं न सर्वजन्तुहितावहम् । ततो स्वहितकाङ्क्षिभिर्जिना व पालनीया । परमात्माऽऽजैव मुक्तिपुरीप्राप्तिप्रवणपदवी । तस्या आचरणेन मोक्षः प्राप्यते । इष्टं स्थान प्राप्तुकामेन प्रथमं तत्स्थानप्रापको मार्गो गवेषणीयः । यावन्न मार्गो ज्ञायते तावत्पादપરમાત્માની આજ્ઞા જ મોક્ષ પામવાનો માર્ગ છે, મોક્ષ પામવાનો બીજો કોઈ માર્ગ નથી. પળાયેલી એવી ભગવાનની આજ્ઞા જ ચારિત્ર છે, બીજું કંઈ ચારિત્ર નથી. આજ્ઞા જ સંસારનો નાશ કરનારી છે, બીજું કંઈ સંસારનો નાશ કરવા સમર્થ નથી. પરમાત્માની આજ્ઞા બધા જીવોનું કલ્યાણ કરનારી છે. તે બધા ય જીવોનું કલ્યાણ કરે છે, તે થોડા જ જીવોનું કલ્યાણ કરે છે એવું નથી. તે ઉપદ્રવોનો નાશ કરે છે, અનર્થોને દૂર કરે છે, રોગોને હરે છે, અપમંગળનો નાશ કરે છે, અશાંતિને શમાવે છે, ઝઘડાને ઉપશમાવે છે, દુર્ગતિને અટકાવે છે, દોષોથી બચાવે છે, પાપોને હરે છે, કર્મબંધનોને તોડે છે, સંપત્તિ આપે છે, સુખો આપે છે, સદ્ગતિ પમાડે છે, ગુણો આપે છે, પુણ્યને પુષ્ટ કરે છે, ગુણઠાણા ચઢાવે છે અને મોક્ષમાં સ્થાપિત કરે છે. પરમાત્માની આજ્ઞા સિવાયનું બીજુ કોઈ તત્ત્વ બધા જીવોનું હિત કરનાર નથી. માટે પોતાનું હિત ઇચ્છનારે ભગવાનની આજ્ઞા જ પાળવી. પરમાત્માની આજ્ઞા જ મોક્ષનગરે પહોંચાડનાર સમર્થ માર્ગ છે. તેના આચરણથી મોક્ષ મળે છે. ઇષ્ટ સ્થાને જવાની ઇચ્છાવાળાએ પહેલા તે સ્થાને પહોંચાડનાર માર્ગ
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy