________________
८६
जिनाज्ञाया माहात्म्यम्
योगसारः १२७ स्वाज्ञास्वीकर्तार एव रक्षिताः ।
दृष्टान्तेन समर्थितः पदार्थो सुखेनाऽवगम्यते । ततोऽत्र दृष्टान्तेन जिनाज्ञापालनविराधनामाहात्म्यानौँ दर्शितौ । ततोऽस्माभिरपि जिनाज्ञापालनरतैर्भवितव्यं जिनाज्ञाविराधना च सर्वथा हेया ॥२४॥ ॥२५॥ ॥२६॥
अवतरणिका - जिनाज्ञाया माहात्म्यमेव दर्शयति - मूलम् - सर्वजन्तुहिता वा-ऽऽज्ञैव मोक्षकपद्धतिः ।
चरिताऽजैव चारित्र-माज्ञैव भवभञ्जनी ॥२७॥ अन्वयः - आजैव सर्वजन्तुहिता, आजैव मोक्षैकपद्धतिः, चरिताऽऽजैव चारित्रं, आजैव भवभञ्जनी ॥२७॥
पद्मीया वत्तिः - परमात्मन आज्ञा, एवशब्दो अन्यस्य जीवहितत्वं व्यवच्छिनत्ति, सर्वजन्तुहिता - सर्वे-सकलाश्च ते जन्तवः-जीवाश्चेति सर्वजन्तवः, तेभ्यो हिता-कल्याणकारिणी निःश्रेयसप्रापकत्वादिति सर्वजन्तुहिता, आज्ञा - पूर्ववत्, एवशब्दो अन्यस्य
સ્વીકારનારાઓની જ રક્ષા કરી.
દૃષ્ટાન્તથી સમર્થન કરાયેલ પદાર્થ સહેલાઈથી સમજાય છે. તેથી અહીં દષ્ટાન્તથી જિનાજ્ઞાપાલનનું માહાસ્ય અને જિનાજ્ઞાની વિરાધનાનું નુકસાન બતાવ્યું. તેથી આપણે પણ જિનાજ્ઞાના પાલનમાં રત થવું અને જિનાજ્ઞાની વિરાધના બધી રીતે त्य४वी. (२४, २५, २६)
અવતરણિકા - જિનાજ્ઞાનું માહાસ્ય જ બતાવે છે –
શબ્દાર્થ – આજ્ઞા જ બધા જીવોને હિતકારી છે, આજ્ઞા જ મોક્ષનો એક માત્ર માર્ગ છે, આજ્ઞાનું પાલન એ જ ચારિત્ર છે, આજ્ઞા જ સંસારનો નાશ કરનાર छ. (२७)
પીયાવૃત્તિનો ભાવાનુવાદ – આજ્ઞા જ જીવોનું હિત કરનારી છે, બીજું કોઈ જીવોનું હિત કરનાર નથી. બધા કર્મોથી રહિત આત્માનું શુદ્ધ સ્વરૂપ તે મોક્ષ છે. १. भवभञ्जिनी - D, KI