________________
जिनाज्ञापालनापालनाभ्यां लाभहानी
योगसार : १/२४, २५, २६
भक्तिनिर्भरैः
अभयादिभिः शालिभद्र-धन्य
भक्त्या-विनयबहुमानाभ्यां निर्भराः -पूर्णा इति भक्तिनिर्भराः, तैः, अभय:-मगधसम्राट्श्रेणिकनृपस्य पुत्रो मन्त्री च स आदौ येषां अर्जुऩमालिक-मेतार्यमुन्यादीनामित्यभयादयः तैः, यै: - अभयादिभि:, इयम् - परमात्माऽऽज्ञा, स्वीकृता प्रतिपन्ना पालिता च, ते - जिनाज्ञास्वीकर्त्तारः, एवशब्दः जिनाज्ञाऽस्वीकर्तॄणां व्यवच्छेदार्थम्, दुःखभैरवात् - दुःखम् - प्रतिकूलवेदनीयम्, तेन भैरवः-भीम इति दुःखभैरवः, तस्मात् भवसागरात् भव:- संसार एव अदृश्यपारत्वात् सागरः पारावार इति भवसागरः, तस्मात्, रक्षिता: मोचिता:, पापभराक्रान्तैः पापानि-अशुभानि कर्माणि तेषां भर:- समूह इति पापभरः, तेनाऽऽक्रान्ताः - प्रहता इति पापभराऽऽक्रान्ताः तैः कालसौकरिकादिभिः - कालसौकरिकः - प्रतिदिनं पञ्चशतमहिषानां हन्ताऽभव्यः शौनिकः, स आदौ येषां देवशर्मकपिलादास्यादीनामिति कालसौकरिकादयः तैः, यैः - जिनाज्ञाविराधकैः, तु - पुनः, इयमित्यत्राप्यनुकर्षणीयम्, नशब्दो निषेधे, स्वीकृता - आराधिता, ते - जिनाज्ञाविराधकाः, भवाम्भोधौ भवः-संसार एव अम्भोधि:- समुद्र इति भवाम्भोधि:, तत्र, दुःखिताः दुःखेन पीडिताः, सन्त इत्यत्राध्याहार्यम्, भ्रमिष्यन्ति - पर्यटिष्यन्ति ।
"
८२
-
-
अस्या अवसर्पिण्याश्चतुर्थारकस्य पर्यन्ते चरमतीर्थङ्करः पृथ्वीतलं स्वपादन्यासैः पावितवान् । स विश्ववत्सलो बभूव । माता बालकं प्रति वत्सलाऽस्ति । तस्या हृदये
ઉછળતા ભક્તિ-બહુમાનવાળા અભયકુમાર વગેરેએ પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું. અભયકુમાર મગધદેશના સમ્રાટ શ્રેણિક મહારાજાના પુત્ર અને મન્ત્રી હતા. અહીં વગેરેથી શાલિભદ્ર, ધન્યકુમાર, અર્જુનમાળી, મેતારજમુનિ વગેરે લેવા. આ અભયકુમા૨ વગેરે જેમણે પરમાત્માની આજ્ઞા સ્વીકારી અને એનું પાલન કર્યું શ્રીવીરપ્રભુએ તેમનું જ દુઃખથી ભયંકર એવા સંસારસમુદ્રમાંથી રક્ષણ કર્યું. પાપથી ભરેલા એવા કાલસૌરિક કસાય વગેરે જેમણે પરમાત્માની આજ્ઞાનું પાલન ન કર્યું તેઓ દુઃખી થઈને સંસારસમુદ્રમાં ભમશે. કાલસૌકરિક રોજના પાંચ સો પાડાને મારનાર અભવ્ય કસાય હતો. અહીં વગેરેથી દેવશર્મા બ્રાહ્મણ, કપિલાદાસી વગેરે सेवा.
આ અવસર્પિણીના ચોથા આરાને અંતે છેલ્લા તીર્થંકરે પૃથ્વીતલને પોતાના પગલાથી પાવન કર્યું. તેઓ વિશ્વ ઉપર વાત્સલ્યવાળા હતા. માતા બાળક ઉપર