________________
७८
द्वादशाङ्गीप्रमाणम्
योगसारः १/२३ उक्तञ्च कर्मविपाकनामप्रथमकर्मग्रन्थस्य षष्ठगाथायाष्टीकायां देवेन्द्रसूरिभिः - ‘अट्ठारस पयसहसा आयारे, दुगुण दुगुण सेसेसु ।' (छाया - अष्टादशपदसहस्राणि आचारे, द्विगुणानि द्विगुणानि शेषेषु।) श्रीजिनदत्तसूरिविरचितोपदेशकुलकेऽप्युक्तम् – 'अट्ठारसपय-सहसो-वसोहिए, पवर-पंच-चूलाए । पढमंगे सेसेसुं, पयसंखा दुगुणदुगुणाउ ॥६॥' (छाया - अष्टादशपदसहस्रोपशोभितं, प्रवरपञ्चचूलिकम् । प्रथमाझं शेषेषु, पदसङ्ख्या द्विगुणद्विगुणा तु ॥६॥) द्वादशाङ्गस्य दृष्टिवादस्य पञ्च भेदाः । तद्यथा - परिकर्म सूत्रं पूर्वानुयोगः पूर्वगतं चूलिका च, तत्र चतुर्थे पूर्वगतनामभेदे चतुर्दशपूर्वाणि सन्ति । उक्तञ्च कर्मविपाकस्य षष्ठगाथायाष्टीकायां - 'परिकम्म १ सुत्त २ पुव्वाणुओग ३ पुव्वगयं ४ चूलिया ५ एवं । पण दिट्ठिवायभेया, चउदसपुव्वाइं पुव्वगयं ॥' (छाया - परिकर्म १ सूत्रं २ पूर्वानुयोग: ३ पूर्वगतं ४ चूलिका ५ एवं । पञ्च दृष्टिवादभेदाः, चतुर्दशपूर्वाणि पूर्वगतम् ॥) प्रथमं पूर्वं षड्गव्यूतोच्छ्रितैकहस्तिप्रमाणमषीलेख्यम् । तत उत्तरोत्तरं पूर्वं द्विगुणद्विगुणहस्तिप्रमाणमषीलेख्यम् । उक्तञ्च कल्पसूत्रस्य सुबोधिकाटीकायां महोपाध्यायश्रीविनयविजयैः – 'तत्र पूर्वाणि च प्रथमं एकेन हस्तिप्रमाणमषीસુધી ઉત્તરોત્તર અંગ પૂર્વ પૂર્વના અંગ કરતા બમણા બમણા પ્રમાણવાળુ છે. કર્મવિપાક નામના પહેલા કર્મગ્રંથની છઠ્ઠી ગાથાની ટીકામાં દેવેન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે, “આચારાંગમાં અઢાર હજાર પદ . બાકીના અંગોમાં બમણા બમણા પદો છે.” શ્રીજિનદત્તસૂરિ મહારાજે રચેલા ઉપદેશકુલકમાં પણ કહ્યું છે, “પહેલુ અંગ અઢાર હજાર પદોથી શોભિત છે અને શ્રેષ્ઠ એવી પાંચ ચૂલિકાવાળું છે. બાકીના અંગોમાં પદોની સંખ્યા બમણી બમણી છે. (૬) બારમા અંગ દષ્ટિવાદના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે - પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા, તેમાં ચોથા પૂર્વગત નામના ભેદમાં ચૌદપૂર્વો છે. કર્મવિપાકની છઠ્ઠી ગાથાની ટીકામાં કહ્યું છે - “પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત, ચૂલિકા - એ પ્રમાણે દષ્ટિવાદના પાંચ ભેદ છે. પૂર્વગતમાં ચૌદ પૂર્વો છે.” પહેલુ પૂર્વ છ ગાઉ ઊંચા એક હાથી જેટલી સાહીથી લખાય એટલુ છે. પછી ઉત્તરોત્તર પૂર્વ બમણા બમણા હાથી જેટલી સાહીથી લખાય એટલા છે. કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે કહ્યું છે – પહેલુ પૂર્વ એક હાથી પ્રમાણ સાહીના પુંજથી લખાય એટલુ છે, બીજુ પૂર્વ એવા બે પુંજથી, ત્રીજુ પૂર્વ ચાર પુંજથી, ચોથુ પૂર્વ આઠ પુંજથી, પાંચમુ પૂર્વ સોળ પુંજથી,