________________
[ તવતરે
વિ પાછળ શ્રી
અકારે બતા
દિવસે જ
ચેથ–પાંચમ બનેની આરાધના થાય છે. એથ સંવત્સરીની હેવાથી પાંચમને લીધે તેને ગૌણ પણ કરાય નહિ, તેમજ તે ઉદયમાં પણ હોવાથી તેને ત્રીજને દિવસે ખસેડાય પણ નહિ. પાછળ શ્રી રૂદ્રપલ્લીય સામાચારી” અને “પૌષધવિધિ પ્રકરણ” ના પાઠથી શાસ્ત્રકારે બતાવ્યું છે કે–પરિખના દિવસે જ પખિ કરાય અને સંવછરીના દિવસે જ સંવ
છરી કરાય.” (જૂઓ પાછળ) ત્રીજને દિવસે ચેથ તે છે જ નહિ, ચેથ બીજે દિવસે છે, કેમકે-બીજે જ દિવસે તે ઉદયમાં આવી સંપૂર્ણ થાય છે. લેકમાં પણ ઉદયતિથિના હિસાબે “આજે અમુક તિથિ છે એવો વ્યવહાર થાય છે. તે પછી ત્રીજને દિવસે ચેથ વિનાજ થનું સંવત્સરી પ્રતિક્રમણ વિગેરે કૃત્ય શી રીતે બનાવી શકાય ?
એક બીજા વિદ્વાનની દલીલ. અહીં વચમાં વળી એક બીજા વિદ્વાન દલીલ
(પ્રશ્ન)-પણ આપણે તિથિઓને આગ્રહ શા માટે રાખવું જોઈએ? આપણે સિદ્ધાંત જે જોઈએ કે પંદર દિવસે પબ્નિ થાય અને આષાઢ માસથી પચાસ દિવસે સંવચ્છરી થાય.” તે જળવાય છે કે નહિ ?
(ઉત્તર)-તમે એક તરફ કહે છે કે-અતિથિવાદને આગ્રહ શા માટે રાખવું જોઈએ અને બીજી તરફ કહે છે કેસિદ્ધાંત પંદર અને પચાસ દિવસને જોઈએ ? તિથિ પકડાયા વિના તમે આ દિવસે શી રીતે પૂરા કરી શકશે?