________________
ગાથા ૫ મી ]
૩૫
અખંડ રહી શકે. આપણે ત્યાં પતિથિને ક્ષય થઇ શકે નહિ માટે તે આખી રાખવી જોઈએ, સંવત્ ૧૮૬૯ નો સાલમાં સુરત મુકામે તેર બેસણાં થયાં હતાં તેમણે પણ ઠરાવ્યુ` છે કે- પુનમના ક્ષય આવે ત્યારે તેરસના ક્ષય કરવા.' આ પ્રમાણેની પ્રવૃત્તિ હાલ પણ ચાલે છે.’
ખીજા વાદીના ઉત્તર.
ભાદરવા
પુનમના ક્ષયે તેરસના ક્ષય માનવા ઉપરાંત શુદ પાંચમના ક્ષયે ભાદરવા શુદ ત્રીજના ક્ષય માનનાર ખીજ વાદી ઉપલા વાદીને ઉત્તર આપે છે અને પેાતાના પક્ષનું સ્થાપન કરે છે:—
ΟΥ
આપણે ત્યાં પતિથિઓના ક્ષય થઇ શકે નહિ–આ તમારૂ ધારવું. ખાટુ' છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, યાતિષકર ડક આદિ શાસ્ત્રા જેમણે જોયાં છે, તેમનાથી તે એમ નહિ જ કહી શકાય કે આપણે ત્યાં પતિથિએને ક્ષય થઈ શકે નહિ.' પણ પતિથિએ આરાધવાની હાવાથી તેને બદલે પૂર્વની તિથિઓની ક્ષયવૃદ્ધિ ભીતીયાં પંચાંગામાં લખાય છે. એ જ ન્યાયે પુનમના ક્ષય હાય ત્યારે પૂર્વતિથિના ક્ષય કરવા જોઈએ, કિન્તુ પૂર્વની ચતુર્દશી પતિથિ હાવાથી તેના ક્ષય કરાય નહિ, એટલે તેરસના ક્ષય કશય છે. તમે જે સંવત્ ૧૮૬૯ ના નિયમની વાત લખા છે તે તા અશાસ્રીય હાવા સાથે અસદ્ધ અને અનિયત છે. તેથી તેના ઉપર વજન રાખવું ચાગ્ય નથી. આપણે ત્યાં ભાદરવા શુદ ૫ ના ક્ષયે ત્રીજનો ક્ષય બીજા કોઈ પણ આચાર્યાં
'