________________
[તત્ત્વતરું
(૨) પૂર્ણિમાના દિવસે તે ચતુર્દશીનું કાર્ય ન જ કરાય. (૩) પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેની આરાધના ચૌદશ
ભેગી આવી જાય, કિન્તુ તેરશને ક્ષય કરાય નહિ. (૪) આવા સંગમાં ક્ષીણ તિથિને તપ જુદો કરી
અપાય, પણ તેના અનુષ્ઠાન માટે તિથિ જુદી કરી
શકાય નહિ. (૫) ચૌદશ, પુનમ આદિ જે દિવસે ભેગાં સમાપ્ત થતાં
હેય તે બેની આરાધના માનવામાં એકકે અનુષ્ઠાનના લેપની આપત્તિ આવતી નથી, પરંતુ જ્યાં એકની સમાપ્તિ હોય અને બીજાની ન હોય ત્યાં તેની આરાધના માનવાથી તે આપત્તિ આવે છે.
કેઈક વાદી પુનમના ક્ષયે તેરસને ક્ષય અને પાંચમના
ક્ષયે ત્રીજો ક્ષય સ્થાપન કરે છે. હવે અહીં કેઈક એમ કહે છે કેઃ–પુનમે પકિખ માનનારને તમે આપત્તિઓ આપીને ચૌદશના ક્ષયે પુનમે પખિ કરવાને નિષેધ કર્યો તે બરાબર છે. “ક્ષ પૂરને નિયમ જ એમની વિરૂદ્ધ જાય છે. પુનમ પિતે ઉદયતિથિ છે. તેમાં ચૌદશને તે લેશ માત્ર સંભવ નથી. તે ન હોય છતાં માનવી એ તે દિવસને રાત્રી માનવા બરાબર છે. પણ પુનમને ક્ષય હોય ત્યારે તેરસને ક્ષય કરી તેરસને દિવસે ચૌદશ અને ચૌદશને દિવસે પુનમ કરવી જોઈએ. આમ કરવામાં આવે તે જ મહિનામાં આવતી બાર પર્વતિથિઓ