________________
૧૪
[ તત્ત્વતનું૰
૨૩,
ઉદયમાં જે તિથિ હાય તે પ્રમાણ કરવી જોઇએ, બીજી પ્રમાણ કરતાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના લાગે, એવી વૃદ્ધ સંપ્રદાયથી ઉતરી આવેલી ગાથાને અને ક્ષય હાય ત્યારે પૂતિથિ કરવો' ઈત્યાદિ શ્રી ઉમાસ્વાતિ મહારાજના શ્લેાકને જેએ સ્વીકારતા નથી તેઓને તેના અર્થ માનવા પડે એવી કાઈ બીજી યુક્તિ છે કે નહિ ?” આવેા પ્રશ્ન છે. એના ઉત્તર એ છે કે-ઉદયમાં જે તિથિ હાય તે પ્રમાણુ ગણવી” ઈત્યાદિ, અને ક્ષયમાં પૂર્વ તિથિ કરવી'' ઇત્યાદિ બન્નેને પ્રમાણ રાખવામાં શ્રી શ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન સુવિહિત પરપરા આધાર રૂપે માલુમ પડે છે, તથા “ સૂર્યોદય વખતે જે તિથિ થાડી પણ હાય તે સ'પૂર્ણ' તરીકે માનવી જોઇએ પણ વધારે ઘડીપ્રમાણુ હાય છતાં ઉદયમાં ન હોય તે તે નહિ માનવી” એવુ‘ પારાસરમૃત્યાદિ ઈતર ગ્રંથામાં પણ કહેલું છે.
२१ - "उदयंमि जा तिहि सा, प्रमाणमिअरीइ कोरमाणीए । आणाभङ्गऽणवत्था मिच्छत्त विराहणं पावे" ॥१॥ इति वृद्धसमुदायगाथां 'क्षये पूर्व्वा तिथिः कार्या' इत्याद्युमास्वातिवा चकप्रणीतश्लोकं चानभ्युपगच्छतः प्रसह्य तदर्थप्रामाण्याङ्गीकरणे किञ्चिद् युक्त्यन्तरमप्यस्ति न वेति ? प्रश्नः, अत्रोत्तरम् - ‘સમિ ના તિી સા’ ‘ક્ષયે પૂર્વા તિથિ જાય તો प्रामाण्यविषये श्राद्धविधिः सुविहिताऽविच्छिन्नपरम्परा च प्रमाणमिति ज्ञातमस्ति । तथा "आदित्योदय वेलायां या स्तो कापि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्यो प्रभूता नोदयं વિના" "" કૃતિ પારાનૃાવાવષ્ણુમતીત્તિ 1′૦૨ા ( શ્રી તૈનપ્રક્ષ પ્રથમોજ઼ાલ રૃ. ૨૪)
·