________________
[તત્ત્વતરે
મિ વા\
\
ધ ગુરૂ શુ
૮. આઠમ નામ દશમ અગીયારસ બારતેરસ ચૌદશ પૂર્ણિમા પૂર્ણિમા ગુરૂ શુક્ર શનિ રવિ સઈ (ક) મંગળ બુ () ક શનિ
જ્યારે આમ છે ત્યારે આઠમની આરાધના કરનારે જ્યારે કરવી ? શાસ્ત્રને જે કાંઈ નિયમ ન હોય તે શુક્રવારે આઠમ હોવા છતાં, તે ગુરૂવારમાં પેદા થએલી હેવાથી ગુરૂવારે કાં ન કરવી ?
ઉદયતિથિ આરાધવાને નિયમ. પણ આ શ્રી સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેમાં વિચાર કરવા ગ્ય બાબતેને વિચાર કરવામાં ન આવે હોય એવું કદી બનતું જ નથી. તિથિ પ્રકરણમાં ઉપર મુજબ હકીકત હોવાથી આરાધનીય તિથિઓનું કાર્ય કયે દિવસે કરવું તે વિષે શાસ્ત્ર પ્રાચીન નિયમે બહુ સરસ દર્શાવ્યા છે. અને તેથી જ આપણને કશી મુંઝવણ રહી શકે તેમ નથી. તે નિયમ એ છે કે –
"પ્રાતઃકાળમાં પચ્ચખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદયના અનુસારેજ દિવસ-તિથિને વ્યવહાર થાય છે.” તિથિ આરાધવાની
૧૮-આ આકૃતિ વાર અને તેમાં લાગુ પડતી તિથિઓ સૂચક સમજવી. જેની નીચે “સ' અને “શું' મૂકેલા છે તે ક્ષય અને વૃદ્ધિ સમજવા માટે છે.
१९-“तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्"।
(શાવિધિ, મુ. છ વર, તથા ધર્મશ).